#RB13#week13
પહેલા બટાકા અને ચણા બાફી લઈએ.
હવે કાંદા અને ધાણાભાજી સમારીએ.
હવે ફુદીનો અને લીલું મરચું તેમજ ધનાભાજી તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી 1 લીંબુ નો રસ એડ કરીએ.
હવે તેને તીખા અને મીઠાં પાણીમાં મિક્સ કરીએ.
તો રેડી છે નાના તેમજ મોટા બધાની પસંદ એવી પાણીપુરી.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)