તુરીયા પાત્રા નું રસાવાળું શાક

Arpita Shah @ArpitasFoodGallery
#JSR
આ શાક ભાખરી, રોટલી જોડે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તુરીયા ને ધોઈ છાલ ઉખાડી થોડા મોટા ટુકડા કરી લો અને 2 નંગ પતરવેલી ના વાટા લઇ સમારી દો.
- 2
ત્યાર બાદ બીજી બધી સામગ્રી લો. ત્યાર બાદ એક તાવડી માં તેલ લઇ રાઈ, જીરું, હિંગ, આખા લાલ મરચાં અને તમાલ પત્ર લઇ આદુ અને લસણ ની પેસ્ટ નાંખી તુરીયા નાંખી મીઠું અને હલધર નાંખી ઢાંકી હલાવી 5-7 મિનિટ પછી ખોલી દો.
- 3
ત્યાર બાદ ઢાંકણ ખોલી થોડું પાણી રેડી મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાંખી ઉકળે પછી સમારેલા પતરવેલી ના વાટા નાંખી હલાવી લીંબુ નો રસ અને લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી સર્વ કરી દો.
Similar Recipes
-
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
પળવર નું કાઠિયાવાડી શાક
#SVCપળવર માંથી લગભગ આપણે પળવર બટાકા નું શાક બનાવતા હોય છે પણ આ કાઠિયાવાડી પળવર નું શાક ખુબ જ સરસ લાગે છે.. Arpita Shah -
તુરીયા માં પાત્રા
#સ્ટફડપાત્રા માં સ્ટફિંગ ચોપડી ને રોલ કરી ને તુરીયા ના મસાલા માં પકાવા માં આવે છે. લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા ખાસ કરીને બનાવાતું આ શાક છે.આ શાક રોટલા, પૂરી, રોટલી ,ભાખરી બધા સાથે એનું કોમ્બિનેશન એકદમ ટેસ્ટી લાગે છે. Kunti Naik -
-
-
કંકોડા અને મકાઈ નું શાક
#EB#Week13કંકોડા નું શાક ઘણા બધા ને ભાવતું નથી પણ મકાઈ સાથે બહુ જ સરસ લાગે છે.કંકોડા માં પ્રોટીન ખુબ જ હોય છે અને આ ચોમાસા માં જ મળે છે. Arpita Shah -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
આલૂ પાલક
#FFC2Week -2ફૂડ ફેસ્ટિવલ -2આ શાક બહુ ફટાફટ બની જાય છે અને પરાઠા, રોટલી, પુરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
વટાણા અને બટાકા નું શાક
#FFC4#Week - 4#Food Festivalઆ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે અને નાની નાની 2-3 ટિપ્સ ધ્યાન માં રાખશો તો તેનો ટેસ્ટ રસોઈયા બનાવે તેવો જ લાગે છે. Arpita Shah -
-
ભરેલા ગુંદા નું શાક
#SVCગુંદા ઉનાળા માં ભરપૂર મળે છે એટલે જ એનો ઉપયોગ કરી લેવો જોઈએ અને એન્ટી એક્સડિસેન્ટ થી ભરપૂર છે અને હેલ્થી છે. ગુંદા માંથી અથાણું, શાક વગેરે બને છે. Arpita Shah -
દહીં તિખારી
#CB5#Week5દહીં તિખારી એક કાઠિયાવાડી ડીશ છે. જે રોટલી, રોટલા, ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. અને તે ખાવા માં ખુબ જ ચટાકેદાર છે. Arpita Shah -
તુરીયા પાત્રા
જુલાઈ સપર રેસિપી#JSR : તુરીયા પાત્રાતુરીયા ના શાક માં ઘણા બધા વેરિએશન કરી શકાય છે. તો તેમાં નું એક મેં આજે તુરિયા પાત્રા નું શાક બનાવ્યું. Sonal Modha -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
બહુ જ સરસ લાગે છે..ખીચડી,ભાખરી કે રોટલીબધા સાથે મેચ થાય છે..#EB#Week6 Sangita Vyas -
-
તુરીયા પાત્રા (Turiya Patra Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ#MVF મોન્સુન વેજીટેબલ & ફ્રૂટ્સ ટેસ્ટી અને ટ્રેડિશનલ રેસીપી. ગુજરાતીઓ નાં લગ્ન પ્રસંગ માં બનતુ શાક. Dipika Bhalla -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moongdal sabji recipe in Gujarati
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગરમીની સિઝનમાં તુરીયા સારા આવે છે. તુરીયા નું શાક પણ ખુબ જ સરસ મીઠાશ વાળું બને છે. આજે મેં તુરીયા મગની દાળનું શાક બનાવ્યું છે. તુરીયાની સાથે મગની દાળનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ ઉપરાંત શાક બનાવતી વખતે તુરીયા અને મગની દાળ સાથે સરસ રીતે ચળી પણ જાય છે. આ શાકમાં ગળાશ અને ખટાશ ઉમેરવાથી તેનો સ્વાદ ઓર પણ સરસ આવે છે. આ શાક ને રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
-
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ Dr. Pushpa Dixit -
તુરીયા કાકડી નું રસાવાળું શાક (Turiya Kakdi Rasavadu Shak Recipe In Gujarati)
#EBWk 6 આ શાક બહુ જ જલદી બની જાય છે, અને બહુ જ ઓછા તેલ માં બને છે. વજન ઉતારવા માટે સારું ઓપ્શન છે. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16348453
ટિપ્પણીઓ