ક્વીનોઆ સૂપ

#RB15
#cookpadindia
#cookpadgujarati
ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર ક્વીનોઆ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
ક્વીનોઆ સૂપ
#RB15
#cookpadindia
#cookpadgujarati
ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર ક્વીનોઆ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
▪️ક્વીનોઆ અને મગ દાળ ને સારી રીતે ધોઈને 30 મિનિટ પહેલા પલાળી દો. ત્યારબાદ કૂકરમાં ત્રણ સીટી વગાડી બાફી લો.
▪️ બધા વેજીટેબલ ને જીણા સમારી લો. મકાઇ દાણા ને બાફી લો.
▪️કોપરાને પીસી તેમાંથી milk બનાવી લો. - 2
ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરી તજ, લવિંગ, જીરાનો વઘાર કરી તેમાં આદુ મરચાની પેસ્ટ નાંખો. ત્યારબાદ તેમાં સમારેલા વેજીટેબલ અને બાફેલા મકાઇ દાણા નાખી થોડી વાર સાંતળો. ત્યારબાદ તેમાં બાફેલા ક્વીનોઆ અને મગ દાળ નાખી થોડી વાર ઉકાળો. મીઠું અને મરી પાઉડર નાખો.ત્યારબાદ તેમાં કોપરાનું મિલ્ક નાંખી બે મિનિટ ફરી ઉકાળો. ગેસ બંધ કરી સમારેલા ફુદીનો અને બેઝિન ના પાન નાખો. તૈયાર છે હેલ્ધી ક્વીનોઆ સૂપ... સર્વ કરો.
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (13)