કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)

mitesh panchal @mitesh_1469
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16372852

એક મિક્ષર જાર માં કાચી કેરી,જીરું,કોથમીર,લીલા મરચા, મીઠું, ખાંડ અથવા ગોળ અને પાણી ઉમેરી મીક્ષર માં ક્રશ કરી પ્યુરી બનાવી દો અને તૈયાર છે ચટપટી કાચી કેરી ની ચટણી.
ચટણી ને ખાવાની બહુ મજા આવે છે.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ