સ્પ્રાઉટ સલાડ

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

સલાડ નુ હેલ્થી વર્ઝન.
Kind of one pot meal..

સ્પ્રાઉટ સલાડ

સલાડ નુ હેલ્થી વર્ઝન.
Kind of one pot meal..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

નો ફાયર રેસિપી
૩ વ્યક્તિ માટે
  1. ૧/૨ વાડકીઉગાવેલા મગ
  2. ૧/૨ વાડકીઊગાવેલા ચણા
  3. ટામેટું
  4. કાકડી
  5. ગાજર
  6. બીટ
  7. ૧ ચમચીમીઠું
  8. ૧ ચમચીમરી પાઉડર
  9. લીંબુ નો રસ
  10. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

નો ફાયર રેસિપી
  1. 1

    ચણા,મગ ને સવારે પલાળી રાત્રે કપડાં માં ૧૦ કલાક માટે બાંધી રાખવા,સરસ ઉગી જશે. ત્યારબાદ ચણા ને ઉકળતા પાણી ના દસ મિનિટ રાખવાથી થોડા સોફ્ટ થઈ જશે,જેથી સલાડ માં સાવ કાચા ખાવાથી ચણા પેટમાં ચૂંકાય નઈ.

  2. 2

    બીજા સલાડ ને ધોઈ નાના ટુકડા માં કાપી લેવા.

  3. 3

    હવે ચણા મગ અને બીજા સમારેલા સલાડ ને બાઉલ માં ભેગા કરી,મીઠું, મરી પાઉડર, લીંબુ નો રસ અને તેલ નાખી મિક્સ કરી લેવું
    તો તૈયાર છે હેલ્થી સ્પ્રાઉટેડ સલાડ..

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes