પોડી પાઉડર (Podi Powder Recipe In Gujarati)

Suchita Kamdar @suchita_1981
પોડી પાઉડર (Podi Powder Recipe In Gujarati)
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16375179

સૌ પ્રથમ એક કડાઈ માં બધી દાળ અને મસાલા વારાફરથી ધીમાં તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકી લો..
બધું ઠંડુ પડે એટલે મિક્સર માં ક્રશ કરી લો.
તૈયાર છે સાઉથ ઇન્ડિયન પોડી મસાલા પાઉડર..જેને તમે બાફેલા ભાત કે ઈડલી ઢોંસા સાથે સર્વ કરી શકો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)