શિંગ બટાકા ની ખીચડી (Shing Bataka Khichdi Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં બટાકા ને બાફી લ્યો
બફાય જાય એટલે બટાકાની છાલ ઉતારી લ્યો અને છૂંદી લ્યો અધકચરા - 2
ત્યારબાદ, શિંગ શેકી નીચે મુજબ ફોતરા નિકાળી લ્યો અને મિક્સર કરી લ્યો કે અધકચરી ખાંડી લ્યો.
- 3
એ પછી,તાસળા માં માપ મુજબ તેલ લઈ
ગરમ કરવા મુકો
તેલ આવી જાય બાદ મીઠા લીમડાના પાન મુકો, છૂંદેલ બટાકા અને સમારેલાં લીલાં મરચાં ઉમેરો અને ૨ મિનિટ મીઠું, મરચું પાઉડર,હળદર પાઉડર લીંબુ અને ખાંડ નાખી મિક્સ કરી હલાવી લ્યો.અને પીસેલી શેકેલી શિંગ નો ભુક્કો ઉમેરો ફરીથી ૨ મિનિટ હલાવી લઈ ગેસ બંધ કરો.અને કોથમીર થી ગાર્નિશ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16397272








ટિપ્પણીઓ