દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
સોફ્ટ અને ટેસ્ટી દૂધીના મુઠીયા ડીનર અને બ્રેકફાસ્ટ માં ખાઈ શકાય છે .
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સોફ્ટ અને ટેસ્ટી દૂધીના મુઠીયા ડીનર અને બ્રેકફાસ્ટ માં ખાઈ શકાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને છીણી લેવી,ધાણા ને ઝીણા કાપી લેવા અને આદુ મરચાં લસણ ને ક્રશ કરી લેવા..
- 2
મોટા વાસણ માં લઇ લેવું,હવે તેમાં ઘઉં નો જાડો લોટ અને બેસન એડ કરી તેલ અને જણાવેલ બધા મસાલા એડ કરી સોફ્ટ લોટ જેવું બાંધી લેવું.
- 3
- 4
સ્ટીમર ને ગરમ મૂકી કાણા વાળી થાળી ને તેલ થી ગ્રીસ કરી,લોટ માંથી સિલિન્ડર શેપ ના વાટા કરી ૧૫ મિનિટ માટે બાફી લેવા,ત્યારબાદ ઠંડા કરી મીડિયમ સાઈઝ ના કટકા કરી લેવા.
- 5
નોનસ્ટિક પેનમાં તેલ લઈ રઈ, જીરૂ હિંગ હળદર અને તલ નાખી વઘાર રેડી થાય એટલે કાપેલા મુઠીયા એડ કરી વઘાર સાથે મિક્સ કરી લેવા,પાંચ મિનિટ માટે ગેસ પર રાખી ડિશ માં કાઢી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરવા.
- 6
Similar Recipes
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ગમે તે સમયે ખાઈ શકાય.બ્રેકફાસ્ટ અને ડિનર માટે ઉત્તમ..ચા,દૂધ કે દહીં સાથે પણ ટેસ્ટી લાગે.. Sangita Vyas -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આજે sunday નું dinnerહાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે Archana Parmar -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#Week2દૂધીના પોચા રુ જેવા ટેસ્ટી મુઠીયાછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MBR4#Week4# દુધીના મુઠીયા#Cookpad સાંજના જમણમાં દૂધીના મુઠીયા બહુ સરસ લાગે છે. અથવા નાસ્તા પણ મુઠીયા સારા લાગે છે. આજે મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે. Jyoti Shah -
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
દૂધી ના મુઠીયા
ઘણા સોફ્ટ થાય છે, અલગ અલગ લોટ વાપરી ને બનાવી શકાય છે. આજે હું ઘઉં નો કકરો લોટ યુઝ કરી ને મુઠીયા બનાવું છું .perfect fr tea time snack. Sangita Vyas -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week21#bottle guard( દૂધીના multigrain મુઠીયા) Vaishali Soni -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
મુઠીયા ઍ ગુજરાતીઓ ની મનગમતી વાનગી છે. Kalpana Parmar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ડીનર મા કંઈક હળવુ ખાવાની ઇચ્છા હોય ત્યારે ઝટપટ બની જતા, દુધી ના પોષ્ટીક, સ્વાદિષ્ટ મુઠીયા દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે Pinal Patel -
-
મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)
દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે Pinal Patel -
વધેલા ભાત અને ખિચડી ના મુઠીયા (Left Over Rice Khichdi Muthia Recipe In Gujarati)
બપોરે બનાવેલ થોડા ભાત વધે અને રાત્રે બનાવેલ થોડી ખીચડી વધે..થોડા portion નું શું કરવું એ પ્રશ્ન મૂંઝવે .તો મે આ બન્ને મિક્સ કરી બે સરસ વાનગી બનાવી .એક તો મુઠીયા બનાવ્યા અને લોટ વધ્યો એમાંથી થેપલા બનાવ્યા.મુઠીયા ની recipe બતાવું છું અને થેપલા ની recipe બીજી લિંક માં બતાવીશ. Sangita Vyas -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે. Helly shah -
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
-
વેજીટેબલ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSRઆ સેન્ડવીચ બ્રેકફાસ્ટ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકાય છે . Sangita Vyas -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week 21#Bottel guardમુઠીયા ..... ગુજરાતી ની ખાસ વાનગી માંથી એક જે હરેક ગુજરાતી ના ઘરમાં બને છે મુઠીયા મેથી ના , પાલક ના , બાજરા ના,ભાત ના આમ અલગ અલગ પ્રકારના બનતા હોય છે પણ આજે મેં અહીંયા દૂધી ના તો ખરાજ પણ ચટપટા અને જૈન મુઠીયા બનાવ્યા છે જેમાં મેં લોટ બાંધવા માટે ગોળ અને આંબલી ના પાણી નો ઉપયોગ કર્યો છે આ મુઠીયા ખાવામાં બઉજ મસ્ત લાગે છે અને સરળતાથી બની પણ જાય છે ..... Dimple Solanki -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5મે મલ્ટી ગ્રેઈન લોટ યુઝ કરીને પાલક ના મુઠીયા બનાવ્યા છે જે બહુ જ પૌષ્ટિક અને ટેસ્ટી લાગે છે, અને tea time માં ચા સાથે ખાવાની બહુ મજા આવશે. Sangita Vyas -
મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#BR મેથી મુઠીયા (બ્રેકફાસ્ટ રેસિપીઝ) Sneha Patel -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1Week1દૂધી ચણાની દાળ નું શાકચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,દૂધી તો ઉત્તમ છે જ.તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે.. Sangita Vyas -
દૂધી ના મુઠીયા ઢોકળા
#હેલ્થી #India મુઠીયા ઢોકળા આપણી જૂની અને જાણીતી વાનગી છે વળી જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ના કહી શકાય . Varsha Karia I M Crazy About Cooking -
દૂધીના મુઠીયા
#goldenapron3#week -9#steamગુજરાતીઓના મનપસંદ મુઠીયા દરેક ઘરમાં બનતા હોય છે ખુબજ ટેસ્ટી અને હેલ્થી ચા સાથે કે દૂધ સાથે ખુબજ સરસ લાગે છે ..સ્ટીમ કરીને બનાવેલા દૂધીના મુઠીયા તમે પીકનીક કે પ્રવાસ માં પણ લઇ શકો છો ... Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16598570
ટિપ્પણીઓ (11)