કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉલ્ટા વડાપાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉલ્ટા વડાપાવ રેસીપી મુખ્ય ફોટો

ઉલ્ટા વડાપાવ

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

ફ્રેન્ડ આ એક સુરતનું સ્ટ્રીટ ફૂડ છે જે હમણાં સમયથી ખૂબ જ ફેમસ છે અને વડાપાવ તો આમ પણ બધાને ભાવતું જ હોય છે તો ઉલ્ટા વડાપાઉં પણ એટલા જ ટેસ્ટી બને છે
#cookwellchef
#ebook
#RB15

ફ્રેન્ડ આ એક સુરતનું સ્ટ્રીટ ફૂડ છે જે હમણાં સમયથી ખૂબ જ ફેમસ છે અને વડાપાવ તો આમ પણ બધાને ભાવતું જ હોય છે તો ઉલ્ટા વડાપાઉં પણ એટલા જ ટેસ્ટી બને છે
#cookwellchef
#ebook
#RB15

વધુ વાંચો

ઉલ્ટા વડાપાવ

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

ફ્રેન્ડ આ એક સુરતનું સ્ટ્રીટ ફૂડ છે જે હમણાં સમયથી ખૂબ જ ફેમસ છે અને વડાપાવ તો આમ પણ બધાને ભાવતું જ હોય છે તો ઉલ્ટા વડાપાઉં પણ એટલા જ ટેસ્ટી બને છે
#cookwellchef
#ebook
#RB15

ફ્રેન્ડ આ એક સુરતનું સ્ટ્રીટ ફૂડ છે જે હમણાં સમયથી ખૂબ જ ફેમસ છે અને વડાપાવ તો આમ પણ બધાને ભાવતું જ હોય છે તો ઉલ્ટા વડાપાઉં પણ એટલા જ ટેસ્ટી બને છે
#cookwellchef
#ebook
#RB15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધી કલાક
4 વ્યક્તિઓ માટે
  1. 1બાઉલમાં ચણાનો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. તેલ તળવા માટે
  4. 1 ચમચીહળદર
  5. ૩-૪બાફેલા બટેટાનો માવો
  6. બ્રેડ સ્લાઈસ
  7. લીલી મરચીની ગ્રીન ચટણી
  8. 1 ચમચીલસણની પેસ્ટ
  9. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. લીમડો વઘાર માટે
  11. રાઈ
  12. 1 ચપટીહિંગ
  13. પાણી જરૂર મુજબ
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. ચીઝ / ચીઝ સ્લાઇસ
  16. લસણની ચટણી સર્વ કરવા માટે
  17. કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    હવે સૌપ્રથમ વડાપાવ બનાવવા માટે આવતો બટાકા વડા નો મસાલો બનાવવા માટે એક પેનમાં ૨ થી ૩ ચમચી જેટલું તેલ ગરમ કરો ત્યારબાદ તેમાં લીમડો રાઈ અને હિંગનો વઘાર કરો

  2. 2

    હવે તેમાં 1/2 ચમચી જેટલી હળદર આદુ મરચાં અને લસણ ની પેસ્ટ મિક્સ કરી બાફેલા બટેટાનો માવો એડ કરી દો

  3. 3

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 1/2 ચમચી ગરમ મસાલો કોથમીર ના પાન મિક્સ કરી તૈયાર કરો

  4. 4

    ત્યારબાદ ભજીયા થી થોડું પતલુ એમ ચણાનો લોટ હળદર મીઠું હીંગ પાણી સારી રીતે મિક્સ કરી ખીરું તૈયાર કરો

  5. 5

    હવે બ્રેડ સ્લાઈસ લઈ તેને ગોળ આકારમાં કટ કરી તેની અંદર ગ્રીન ચટણી લગાવી થોડું ચીઝ અથવા ચીઝ સ્લાઈસ લગાવી બીજી બ્રેડની સ્લાઈસ માં છે મુખી ફરતે બટાકા વડા નો માવો કવર કરી ચણાના લોટમાં બોડી ડીપ ફ્રાય કરો

  6. 6

    ડીપ fry કરી દીધા બાદ ગરમ ગરમ ગ્રીન ચટણી અને મરચી સાથે સર્વ કરો તો તૈયાર છે સુરતના ફેમસ ઉલ્ટા વડાપાઉં

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર August 16, 2022 11:47
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 17, 2022 11:18
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મીઠી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
  2. દૂધી નો હલવો જૈન (Bottle Gourd Halwa Jain Recipe In Gujarati)
  3. મેથી ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
  4. અજમા પાન પકોડા (Ajma Leaves Pakora Recipe In Gujarati)
  5. પાત્રા
  1. પ્લમ રીફ્રેશમેન્ટ જૈન (Plum Refreshment Jain Rrecipe In Gujarati)
  2. બેસનના લાડુ
  3. પાલક પરાઠા
  4. બાજરા નાં રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16435489
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close