બોળચોથ સ્પેશિયલ મગસ ના લાડુ

Mudra Smeet Mankad @cook_21820668
બોળચોથ સ્પેશિયલ મગસ ના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં ઘી તેમજ દૂધ મિક્સ કરી એકદમ મસળી અને દબાવી ને રાખી દો આ પ્રક્રિયા ને ધાબો દેવાની પ્રક્રિયા કહેવાય છે. ધાબો દીધા પછી 20 મિનિટ સુધી ઢાંકી ને રાખી દેવું
- 2
ત્યારબાદ એક પેન માં ઘી લઈ ધાબો દીધેલું મિશ્રણ ઉમેરી ને સતત હલાવ્યા કરવું. વચ્ચે વચ્ચે ઉભરો આવે તો તાપ ધીમો કરી નાખવો. નહીં તો એકદમ બદામી રંગ થાય ત્યાં સુધી હલાવ્યા કરવું
- 3
બદામી રંગ નું મિશ્રણ થાય ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને મિશ્રણ એકદમ.ઠંડુ પડે ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરી ને હલાવી નાખવું. ઇલાયચી નો.ભુક્કો કે દાણા ઉમેરી હલાવવું.
- 4
લાડુ વાળવા અથવા થાળી માં ઢાળી દેવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16441120











ટિપ્પણીઓ