પુલાવ (Pulao Recipe In Gujarati)

Trupti Chavda
Trupti Chavda @trupti_chavda

પુલાવ (Pulao Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચોખા
  2. 1 નંગકાંદો
  3. 2 નંગ બટાકા
  4. 1 ચમચીશીંગદાણા
  5. 1 ટી સ્પૂન લાલ મરચુ
  6. 3 વાટકીપાણી
  7. તેલ જરૂર પ્રમાણે
  8. 1 ટી સ્પૂન રાઇ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાંદા લાંબા પીસ કરી લેવું ચોખા ધોઈ શીંગદાણા ઉમેરી લો.કૂકરમાં તેલ મૂકી તેમાં રાઈ મૂકી

  2. 2

    કાંદા બટાકા એડ કરી મસાલા કરી લેવા.પાણી ઉમેરી ચોખા નાખવા.2 સિટી કરવી.

  3. 3

    ટેસ્ટી પુલાવ રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Chavda
Trupti Chavda @trupti_chavda
પર

ટિપ્પણીઓ

Similar Recipes