સાબુદાણા ભેળ (Sabudana Bhel Recipe In Gujarati)

Mudra Smeet Mankad @cook_21820668
#SJR
સાબુદાણા ફરાળ માં ના હોય તલ ફરાળ અધુરો જ ગણાય. જો કોઈ ને તેલ ઘી માં સાબુદાણા નો વઘાર ના કરવો હોય તો આ એક સારો વિકલ્પ છે ફરાળ નો.
સાબુદાણા ભેળ (Sabudana Bhel Recipe In Gujarati)
#SJR
સાબુદાણા ફરાળ માં ના હોય તલ ફરાળ અધુરો જ ગણાય. જો કોઈ ને તેલ ઘી માં સાબુદાણા નો વઘાર ના કરવો હોય તો આ એક સારો વિકલ્પ છે ફરાળ નો.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને 4 5 કલાક પાણી માં.પલાળી રાખો અને બટાકા ને બાફી ને મેશ કરી લો.
- 2
ત્યારબાદ પલાળેલા સાબુદાણા ને ચારણી ઉપર મૂકી 3 મિનિટ માટે વરાળ માં બાફી.લો. જેથી તે ટ્રાન્સપેરન્ટ થઈ જાય.
- 3
એ બાફેલા સાબુદાણા માં બાફેલા બટાકા ઉમેરી ને મિક્સ કરો.
- 4
ત્યારબાદ તેમાં ફરાળી ચેવડો,દળેલી ખાંડ,જીરું પાઉડર,મરી પાઉડર ઉમેરી. સર્વ કરો. આમ વેરીએશન માં દહીં,દાડમ ના દાણા, કોથમીર એ ઉમેરી શકાય.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16442032

ટિપ્પણીઓ