રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા ને આગલી રાત્રે પલાળી દઈએ.હવે બીજા દિવસે ચણાને બાફી લઈએ.
- 2
હવે ઉપર મુજબ ની સામગ્રી જેમકે,તેલ, રાઈ, જીરું, ધાણાજીરું, આદુ - મરચા અને લસણનીપેસ્ટ, લાલ મરચા પાઉડર, મીઠું. કાંદા અને ટામેટાં નીગ્રેવી વગેરે રેડી કરીને વઘાર કરીએ.
- 3
હવે ગ્રેવી થી વઘાર કરીએ. હવે તેમાં છોલે એડ કરવા.
- 4
હવે લોટ બાંધી પૂરી બનાવીએ. તો રેડી છોલે અને ચણા તેને ધાણાભાજી થી ગાર્નિશ કરી ગરમગરમ પૂરી અને છોલે સર્વ કરીએ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16442091





ટિપ્પણીઓ