કેળા કાકડી રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડી ને ખમણી અને તેનું પાણી નિતારી લો. ત્યારબાદ દહીં ને ફેટી અને તેમાં કેળા નાંખી દો.
- 2
તેમાં ઉપર ખાંડ ઉમેરી હલાવો. ત્યારબાદ તેમાં જીરું પાઉડર મીઠું અને કાકડી નું છીણ ઉમેરી હલાવો
- 3
છેલ્લે ઠંડુ કરી સર્વ કરો. આ રાયતા માં.મરચાં કોથમીર પણ ઉમેરી શકાય છે. કેળા કાકડી રાઇતું ખાવાની ખૂબ મજા આવે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16449601










ટિપ્પણીઓ