બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)

Sushma vyas @sushfood
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા,ટામેટા ને કાજુ,શીંગદાણા સાથે ૨ ગ્લાસ પાણી રાખી કુકર માં બાફી લેવા
- 2
એક કડાઈ મા ઘી મૂકી તેમાં જીરૂ,ને લીમડો નાખવો.થઈ જાય એટલે લીલા માર્ચ,આદુ નાખી સાંતળો.
- 3
હવે બાફેલા બટાકા,ટામેટા,આ કડાઈ મા મિક્સ કરી.એક ગ્લાસ પાણી ઉમેરો.ને ઉકળવા દો
- 4
સરસ ઘટ્ટ બની જાય એટલે શીંગદાણા નો ભૂકો ને ધાણા નાખી ટેબલ ઉપર સર્વ કરો.
Made this recipe? Share a Cooksnap!
Let Sushma vyas know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16457147





ટિપ્પણીઓ