#SGC
ગણેશ ચતુર્થી સ્પેશિયલ આજનો પ્રસાદ પેંડા
નોન સ્ટિક પેનમાં ઘીનું કીટૂ લ ઈ તેમાં દૂધ ઉમેરીને હલાવો થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરી દો ખાંડનું પાણી બળી જાય એટલે એક ચમચી કસ્ટર્ડ પાઉડર ઉમેરી ઘટ્ટ થાય એટલે થોડું ઠંડુ પડે એટલે પેંડા વાળી લો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (5)