કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ મોદક (Corn Kernel Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ મોદક (Corn Kernel Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈ મોદક (Corn Kernel Modak Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#ATW2
#TheChefStory
ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય ત્યારે ગણેશજી ના પ્રિય એવા મોદક ને કેમ ભૂલી શકાય તો આજે મેં લો કેલરી એવા મકાઈ ના મોદક બનાવ્યા છે કે જેમાં 1 ટેબલ સ્પૂન ઘી અને એકદમ થોડા પ્રમાણમાં ખાંડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો થયા ને લો કેલ મોદક. તો સ્વીટ લવર્સ પણ ગીલ્ટ ફ્રી ખાઈ શકે એવા મકાઈ મોદક ને એકવાર જરૂર બનાવજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2 કપઅમેરીકન મકાઈ ના દાણા
  2. 1/4 કપખાંડ
  3. 1 કપદૂધ
  4. 2 ટેબલ સ્પૂનફ્રેશ મલાઈ
  5. 1/4 કપમિલ્ક પાઉડર
  6. 1 ટેબલ સ્પૂનઘી
  7. 1 ટીસ્પૂનઈલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ના દાણા ને મિક્ષ્ચર માં એકદમ ક્રશ કરી લો.

  2. 2

    નોનસ્ટિક કડાઈમાં મકાઈ નો પલ્પ ઉમેરી ધીમા તાપે બધું પાણી બળી જાય ત્યાં સુધી ચડવા દો પછી તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી ચડવા દો.

    મકાઈ મોદક (Corn Kernel Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી લો પછી તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ધીમા તાપે ખાંડ નું પાણી બળી જાય અને મિશ્રણ સાઈડ છોડે ત્યાં સુધી ચડવા દો પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો ગાંઠા ના રહે એનું ધ્યાન રાખવું.હવે ઘી અને ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી મિશ્રણ ને થાળી માં કાઢી ને ઠંડુ થવા દો.

    મકાઈ મોદક (Corn Kernel Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈ મોદક (Corn Kernel Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે હાથ પર સહેજ ઘી લગાવી તૈયાર મિશ્રણ માંથી મોદક મોલ્ડ ની મદદથી મોદક બનાવી બાપ્પા ને ભોગ ધરાવો.

    મકાઈ મોદક (Corn Kernel Modak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર September 08, 2022 05:12
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

spicequeen
spicequeen @mrunalthakkar
September 11, 2022 15:17
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
  2. જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
  3. ફુદિના મસાલા પાઉડર (Mint Masala Powder Recipe In Gujarati)
  4. કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
  5. રાજકોટ ના ફેમસ પેંડા
  1. મખાના રોઝ બરફી (Makhana Rose Barfi Recipe In Gujarati)
  2. કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
  3. ભાખરી (Bhakhri Recipe In Gujarati)
  4. ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488679
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close