કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#CJM
કવેસડીલા એક મેક્સિકન વાનગી છે પરંતુ તેમાં થોડા ફેરફકર કરીએ તો આપણે ઇન્ડો વેસ્ટર્ન ક્યુઝીન બનાવી શકીએ. અહીંયા મેં ગુજરાતી રોટલી સાથે દાબેલી ના મસાલા નું.કોમ્બિનેશન લીધેલું છે

#CJM
કવેસડીલા એક મેક્સિકન વાનગી છે પરંતુ તેમાં થોડા ફેરફકર કરીએ તો આપણે ઇન્ડો વેસ્ટર્ન ક્યુઝીન બનાવી શકીએ. અહીંયા મેં ગુજરાતી રોટલી સાથે દાબેલી ના મસાલા નું.કોમ્બિનેશન લીધેલું છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 6ઘઉં /મેંદા ની રોટલી
  • 5 (6 નંગ)બાફેલા બટાકા
  • 1/2 વાટકીદાબેલી નો મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 વાટકીટોમેટો સોસ
  • 1/2 વાટકીમેયોનિઝ
  • 45 ચીઝ ક્યુબ
  • તેલ+માખણ શેકવા માટે + 2 મોટી ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા ને બાફી અને સાવ ઠંડા પડે એટલે તેને સાવ મેશ કરી ને રાખી દો

    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન.માં 2 મોટી ચમચી તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં દાબેલી નો.મસાલો ઉમેરી એકદમ એકરસ થાય એવુ હલાવો

    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાબેલી વાળા મિશ્રણ માં બાફેલા બટાકા નો માવો ઉમેરી એકદમ હલાવી લેવું અને ઠંડુ પડવા દેવું

    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક રોટલી લઈ ને તેને બંને બાજુ થોડી સેકી તેના ઉપર ટોમેટો સોસ,મેયોનિઝ લગાવી તેના ઉપર દાબેલી મસાલો લગાવો

    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેના ઉપર ચીઝ ભભરાવો. અને બીજી રોટલી ઉપર મૂકી,થોડું તેલ અને માખણ લગાવી બંને બાજુ સેકી લેવું

    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છેલ્લે કટકા કરી ઉપર મસાલા બી,સેવ, સોસ લગાવી પીરસો.

    દાબેલી કવેસડીલા(quesdila) (Dabeli Quesdila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અહીંયા સોસ,મેયોનિઝ સાથે લિલી ચટણી એ લગાવી શકાય. એ સિવાય ચીઝ વધારે ભાવે તો ચીઝ અને મોઝરેલા ચીઝ એ લગાવી શકાય.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર September 12, 2022 17:13

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)
  2. મીઠા પુડલા(Sweet Pudla Recipe In Gujarati)
  3. રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
  4. બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
  5. પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
  1. ચણા ચાટ (Chana Chaat Recipe in gujarati)
  2. જામનગર ના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
  3. ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)
  4. શેપૂ ની વેજીટેબલ ખીચડી (Shepu Vegetable Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16499299
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close