જામનગર ના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલ માં મેંદા ના લોટ ને.ચાળી લી પછી તેમાં મીઠું અને.ઘી નું મોણ.નાખી ઠીક લોટ બાંધી ને ઢાંકી ને રહેવા દો
- 2
પછી એક કડાઈ લો અને તેમાં ૨ ચમચી તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં બાફેલા બટાકા મેશ કરેલા એડ કરી ને પાંચ મિનિટ ગરમ પાણી માં બાફેલા વટાણા એડ કરો પછી તેમાં ગરમ મસાલો.,ચાટ મસાલો, મીઠું મરચું હળદર નાખી મિક્સ કરો પછી તેમાં ઉપર થી ઝીણી સમારેલી કોથમીર છાંટી દો અને મિશ્રણ ને ઠંડુ થવા દો
- 3
પછી લોટ માંથી નાના લુવા લઈ તેની નાની પૂરી વણી લો પછી પછી પૂરી ની એક બાજુ મિશ્રણ મૂકી દો કિનારી નો ભાગ ખાલી રાખવું પછી પૂરી નો બીજો ભાગ ઉપર કવર કરી કિનારી ના ભાગ પર પાણી લગાવી કિનારી.ચોંટાડી દોઅને પછી કંગ્રી વાળી લો આમ બધા ઘૂઘરા તૈયાર કરી લો પછી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે મીડિયમ આંચ પર ઘૂઘરા ને તળી લી
- 4
પછી ઘૂઘરા ને વચ્ચ માં હાથ વડે થોડું તોડી તેમાં આંબલી ની ચટણી, લસણ ની ચટણી અને કોથમીર મરચા ની ચટણી નાખી ઉપર ઝીણી સમારેલી ડુંગળી નાખી ઉપર ઝીણી સેવ ભભરાવો
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujrati Harsha Solanki -
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
#RJS જામનગર ના ઘૂઘરા ખૂબ જ વખણાય છે Bhavna C. Desai -
-
-
તીખા ધુધરા જામનગર ફેમસ (Tikha Ghughra Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujarat#cookpadindiaતીખા ઘૂઘરા એ જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.તે અલગ અલગ ૩ ચટણી સાથે ખવાય છે.મેં પણ ડિનર માં બનાવ્યા ટેસ્ટ ની તો શું વાત કરું આ હહઃહઃહ........ Alpa Pandya -
જામનગર નાં તીખા ઘુઘરા (Jamnagar's Spicy Ghughara Recipe in Gujarati) (Jain)
#RJS#જામનગર#tikhaghughara#spicey#street_food#COOKPADINDIA#CookpadGujrati#Jain Shweta Shah -
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#spicy#chaat#ghughrachaat#jamnagarighughra#ghughra#jamnagar#tikhaghughra#cookpadgujarati#cookpadindiaજામનગર અને આસપાસના વિસ્તારોના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તે મસાલેદાર અને મીઠી ચટણી સાથે પીરસાય છે. Mamta Pandya -
-
-
-
જામનગર ના ઘૂઘરા(Jamnagar Ghughra Recipe In Gujarati)
#RJS- જામનગર શહેર માં દરેક ગલી, દરેક એરિયામાં મળતા ઘૂઘરા આજે મેં ઘેર બનાવ્યા. જામનગરની દરેક વ્યક્તિએ તો આ ઘૂઘરા ખાધા જ હશે, પણ બહારગામ થી આવેલી વ્યક્તિ પણ આ ઘૂઘરા ની ફેન બની જાય છે.. તો હવે તમે પણ જો આ ઘૂઘરા ખાધા ન હોય તો આ રેસિપી વાંચીને જરૂર થી ટ્રાય કરજો.. Mauli Mankad -
જામનગરી તીખા ઘુઘરા (Jamnagari Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા બનાવ્યા..ટેસ્ટ માં બહુ જ યમ્મી અને kind of ચાટ જેવી ડિશ લાગે.. Sangita Vyas -
તીખા કોબીજના ઘૂઘરા (Spicy Cabbage Ghughra Recipe In Gujarati)
#GA4#Week14#post1#cabbage#તીખા_કોબીજના_ઘૂઘરા ( Spicy Cabbage Ghughra Recipe in Gujarati ) કોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે. ચાઈનીઝ ડિશીશમાં કોબીજનો ખૂબ ઉપયોગ થાય છે. કોબીજથી અનેક બીમારીઓ દૂર થાય છે. સાથે જ ત્વચા પણ નિખરે છે. કોબીજને સ્વસ્થ આહારનો ભાગ માનવામાં આવે છે. આ એક ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. જેને ભોજનમાં શામેલ કરવાથી ઘણી બિમારીઓથી બચી શકાય છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી કોબીજ ડાઈટરી ફાઈબર કેલ્શિયમ, વિટામિન બી 6 અને સીનો સારો સ્ત્રોત છે. મેં આ કોબીજ માંથી હેલ્થી તીખા ઘૂઘરા બનાવ્યા છે. જે જૈન લોકો પણ ખાઈ શકે છે. આ ઘૂઘરા ના પડ માટે મેં ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને હેલ્થી ઘૂઘરા બનાવ્યા છે. તે ઉપરાંત મેં આ ઘૂઘરા ની ચાટ પણ બનાવી છે..જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની હતી.....😍🙏 Daxa Parmar -
-
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRઘૂઘરા વગર દિવાળી અધૂરી છે અને આ પારંપરિક મિઠાઈ તો દરેક નાં ઘરમાં બને જ. મેં મિલ્ક પાઉડર નો માવો બનાવી ઘુઘરા બનાવ્યા છે. મિત્રો...જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#MMF#cookpadgurati#cookpadindiaવરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા Bhavna Odedra -
-
-
-
-
જામનગર ઘૂઘરા (Jamnag Ghughra Recipe In Gujarati)
# CTજામનગર નું પ્રખ્યાત એક એવું સ્ટ્રીટ ફુટ કે જેનો સ્વાદ માણવા દુર દુર થી લોકો આવતા હોય છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે. બહાર નું પડ આમ તો મેંદામાંથી બને છે પરંતુ અહીં મે ઘઉં ના લોટનો ઉપયોગ કરેલો છે. તમે મેંદો વાપરી શકો છો. Riddhi Ankit Kamani -
રાજકોટ નાં ઘૂઘરા (Rajkot Ghughra Recipe In Gujarati)
#RJS રાજકોટ / જામનગર સ્પેશિયલ રેસીપી રાજકોટ નાં પ્રખ્યાત ઘૂઘરા ની ચાટ. આજે મે ઘૂઘરા નું સ્ટફિંગ મકાઈ નું બનાવ્યું છે. મકાઈ નું સ્ટફિંગ ખુબજ સરસ લાગે છે. Dipika Bhalla -
-
-
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#PalakI really enjoyed cooking with Palak Sheth in zoom Rajvi Bhalodi -
-
More Recipes
ટિપ્પણીઓ