ઇટાલિયન બ્રુસેટા (Italian Bruschetta Recipe In Gujarati)

Shital Shah @cook_26094141
#TheChefStory
#ATW3
ઝડપથી બનતી બાળકોને પસંદ એકદમ ચટપટી ઇટાલિયન વાનગી
ઇટાલિયન બ્રુસેટા (Italian Bruschetta Recipe In Gujarati)
#TheChefStory
#ATW3
ઝડપથી બનતી બાળકોને પસંદ એકદમ ચટપટી ઇટાલિયન વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ શાકભાજીને એક બાઉલમાં ભેગા કરો પછી તેમાં બધા મસાલા ઉમેરી તેને બરાબર મિક્સ કરો અને છેલ્લા તેમાં પનીર ઉમેરી બરાબર મિક્સ કરી અને સ્ટફિંગ તૈયાર કરો. હવે ગાર્લિક લોફના ટુકડા કરી તેને બટર થી શેકી લો.
- 2
હવે શેકેલા બ્રેડની ઉપર થોડુંક માયોનીઝ લગાવો અને તેની ઉપર સ્ટફિંગ પાથરી ઉપર ચીઝ છીની અને પેનમાં બટર મૂકી તેને ઢાંકી અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો. થઈ જાય એટલે ઉપરથી ચીલી ફ્લેક્સ ઓરેગાનો ભભરાવી અને ગરમા ગરમ સર્વ કરો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16507800










ટિપ્પણીઓ