ફરાળી ઉપમા

Gauri Sathe @gauri
મોરૈયાનો ઉપમા જનરલી બનાવાય છે. તે ખાઇને કંટાળો આવે તો આ ઉપમા એક સરસ વિકલ્પ છે.ટેસ્ટી પણ છે.
#RB17
ફરાળી ઉપમા
મોરૈયાનો ઉપમા જનરલી બનાવાય છે. તે ખાઇને કંટાળો આવે તો આ ઉપમા એક સરસ વિકલ્પ છે.ટેસ્ટી પણ છે.
#RB17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને લોટ ને એકસાથે કોરા શેકી લો. થાળીમા કાઢી લો.
- 2
હવે એજ કઢાઇ મા તેલ ગરમ કરી જીરાનો વઘાર કરીતેમા કળી પત્તાઅને શિંગદાણા નાખો.તે સંતળાઇ જાય એટલે બટાકા ના પીસ ઉમેરો.એ ચડી જાય એટલે પાણી ઉમેરો. એમા લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરો. પાણી ઉકળવા માંડે એટલે શેકેલો લોટ ધીમે ધીમે ઉમેરો.
- 3
હલાવતા રહો. ત્યારબાદ પાંચ મીનીટ ઢાંકી દો. હવે ગેસ બંધ કરીદો.ફરાળી ઉપમા સર્વ કરવા તૈયાર છે.
- 4
આ ઉપમાનો કલર આકર્ષક નથી પણ ટેસ્ટ ખુબ સરસ આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16549429








ટિપ્પણીઓ (4)