કેળા કોફી શેક (Banana Coffee Shake Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫૦૦ મિલિ દૂધ
  2. ૨ નંગ પાકાં કેળા
  3. ૨ ચમચી કોફી પાઉડર
  4. ૧/૪ ચમચી તજ પાઉડર
  5. ૧ ચમચી બદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેળા ના છોલીને ટુકડા કરી લો. એક મિક્સરમાં કેળા ના ટુકડા લો.

  2. 2

    ત્યારબાદ બીજા ઘટકો સાથે ક્રશ કરી લો. કેળા કોફી શેક તૈયાર.

  3. 3

    ગ્લાસ માં રેડી ઉપર કોફી પાઉડર અને બદામ કતરણ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes