કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#LCM
#CookpadIndia
#CookpadGujarati

આ નવસારી નું street food છે. એક વાર જરૂર બનાવો.

#LCM
#CookpadIndia
#CookpadGujarati

આ નવસારી નું street food છે. એક વાર જરૂર બનાવો.

વધુ વાંચો

પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#LCM
#CookpadIndia
#CookpadGujarati

આ નવસારી નું street food છે. એક વાર જરૂર બનાવો.

#LCM
#CookpadIndia
#CookpadGujarati

આ નવસારી નું street food છે. એક વાર જરૂર બનાવો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15-20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગ બાફેલા બટાકા
  2. 1/4 કપલીલા ધાણા
  3. લીલી પેસ્ટ માટે:
  4. 1/2 કપલીલા ધાણા
  5. 1/4 કપફૂદીના પાન
  6. 2લીલા મરચાં
  7. થોડી ફરસાણ ની પાપડી
  8. વઘાર માટે:
  9. 2 મોટી ચમચીતેલ
  10. 1/4 નાની ચમચીરાઇ
  11. 1/4 નાની ચમચીજીરૂ
  12. 5-6મીઠા લીમડા ના પાન
  13. 3લસણ ઝીણા સમારેલા
  14. 1 નંગ લીલા મરચુ ઝીણું સમારેલુ
  15. સુકા મસાલા:
  16. 1/4 નાની ચમચીહિંગ
  17. 1/2 નાની ચમચીહળદર
  18. 1 નાની ચમચીશેકેલા ધાણા જીરુ નો પાઉડર
  19. સ્વાદ મુજબ મીઠું
  20. 1/2 નાની ચમચીગરમ મસાલો
  21. સર્વ કરવા માટે:
  22. 4પાવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    બાફેલા બટાકા ના ટુકડા કરો. મરચા, લસણ અને ધાણા સમારી લો.

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલી પેસ્ટ ની બધી સામગ્રી મિક્સચર પીસી લો

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કઢ઼ાઈ મા તેલ લો. એમા રાઇ ને જીરૂ નાખો. રાઇ ચટકે પછી બાકીની વઘાર ની સામગ્રીઓ નાખો. લસણ ચડી જાઇ 1 મિનિટ લાગે.

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધા સુકા મસાલા નાખો. પછી ધાણા નાખો. બરાબર મીલાવો બધુ. હવે બાફેલા બટાકા ના ટુકડા ઉમેરો.

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    1/2 કપ પાણી નાંખી ચડવા દો. પછી લીલી પેસ્ટ નાખો ને થોડી વાર થવા દો. જરૂર હોય તો પાણી ઉમેરો.

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગેસ બંધ કરી ગરમા ગરમ સર્વ કરો પાવ સાથે.

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર October 20, 2022 17:37
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
October 27, 2022 17:00
Mouthwatering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
  2. પાઉં બટાકા (Paav bataka recipe in Gujarati)
  3. લવિંગ,સંચળ, અજમા ફ્લેવરની ચટપટી સેવ
  4. ચાઇનીઝ ડ્રાય મસાલા પાસ્તા જૈન (Chinese Dry Masala Pasta Jain Recipe In Gujarati)
  5. પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
  1. પ્લેન વેનીલા ડોનટ
  2. સ્ટ્રોબેરી શક્કરપારા (Strawberry Shakkarpara Recipe In Gujarati)
  3. નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
  4. ચટપટી નમકીન ચણાદાળ જૈન રેસિપી (Chatpati Namkeen Chanadal Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16577286
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close