સૌપ્રથમ કુકરમાં બટેકા બાફી તેનો છૂંદો કરી અને તેમાં તપકીર તેમાં તપકીર નો લોટ ઉમેરી લુવા વાળી સંચામાં ભરવું
ત્યારબાદ તેની સીધી લાઈન કરી હાથ વડે જલેબી નો આકાર આપો
ત્યારબાદ ખાંડ ની ચાસણી બનાવી ચકરી નાખી ડુબાડો
તૈયાર છે સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ