ઈડલી તમારા મનપસંદ શેપ માં કટ કરી દો. હવે તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું લીમડો નાખો. થોડી વાર થવા દો
હવે તેમાં તલ, મરચું નાખો બધું મિક્સ કરો. હવે તેની લગભગ 5 મિનિટ થવા દો. પછી કોથમીર નાખી ને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)