ગોટા / ફાફડા ની કઢી (Gota / Fafda Kadhi Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#ROK
#cookpadindia
#cookpadgujarati
ગોટાની કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ટેબલ સ્પૂનચણાનોલોટ
  2. ૧ ટેબલ સ્પૂનદહીં
  3. મીઠું સ્વાદમુજબ
  4. ૧/૨ ટીસ્પૂન હળદર
  5. ૧/૨ ટીસ્પૂન ખાંડ
  6. ૧ ટીસ્પૂનઆદુ મરચા પેસ્ટ
  7. ૧ ટીસ્પૂનકોથમીર ઝીણી સમારેલી
  8. ૧/૨ ટીસ્પૂન ફુદીનો ઝીણો સમારેલો
  9. વઘાર માટે : ૧/૨ ટીસ્પૂન તેલ
  10. ૧/૪ ટીસ્પૂન રાઇ
  11. સ્ટ્રીંગ લીમડો
  12. લાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીક્ષીંગ બાઉલ મા વઘાર માટેની વસ્તુઓ સિવાયની બધી સામગ્રી વીસ્કર ની મદદ થી મીક્ષ કરો....હવે ૧ ગ્લાસ પાણી મીક્ષ કરો...

  2. 2

    હવે માઇક્રો પ્રુફ બાઉલમા કાઢી એને ૧.૫ મિનીટ કૂક થવા દો

  3. 3

    દરમ્યાન વઘારિયા મા તેલ ગરમ થયે રાઈ તતડે એટલે લીમડો & લાલ મરચુ આખુ નાંખી ગેસ બંધ કરી વઘાર કઢીમા રેડો... હલાવીને ફરી ૧ મિનિટ માઈક્રો કુક કરો... & સર્વિંગ બાઉલ મા કાઢો.... ગરમાગરમ પકોડા કે ફાફડા સાથે આ કઢી ટેસડો પાડશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes