#SJC
બધા શાક બરાબર ધોઈ ને સુધારી લો.
કૂકર મા બટર નો વઘાર મૂકી લવિંગ, જીરૂ નાખો. બધા શાક સઅંતરી લો. 3 ગ્લાસ પાણી નાખી 2 વ્હીસલ વગાડી બાફી લો.
સૂપ ઠંડું થઇ એટલે બ્લેન્ડેર ફેરવી દો અને ગારી લો. હવે સૂપ ને ઉકાળી લો. ગરમ સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ