તુવેર દાળ અને કણકી ચોખા ની ખીચડી

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકણકી ચોખા
  2. ૧/૪ કપતુવેર દાળ
  3. 1 ચમચીઘી અથવા તેલ
  4. ચારથી પાંચ નંગ લવિંગ
  5. 1 ટુકડોતજ
  6. 1/2 ટીસ્પૂન જીરુ
  7. 1/2 ટીસ્પૂન હળદર
  8. 5-6મીઠા લીમડાના પાન
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કણકી ચોખા અને તુવેર દાળ લઈ બંને મિક્સ કરી પાણી વડે સરસ રીતે ધોઈ પલાળી લો

  2. 2

    કુકર લઈ તેમાં ઘી અથવા તેલ લઈ લવિંગ તજ અને જીરુ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરો.

  3. 3

    તેમાં પલાળેલી ખીચડી ઉમેરી સાંતળો. એમાં જરૂર મુજબ પાણી ઉમેરી કુકર બંધ કરી મીડીયમ તાપે ત્રણથી ચાર વિસલ વગાડો

  4. 4

    કુકર ઠરે એટલે ગરમાગરમ ખીચડી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes