ડીટોક્ષ ગ્રીન જ્યુસ (Detox Green Juice recipe in Gujarati)

#SJR
#fresh_green
#Juice
#super_healthy
#winter
#Detox
#COOKPADINDIA
#cookpadgujrati
શિયાળો એટલે આખા વર્ષનો સ્વાસ્થ્ય સંગ્રી લેવાના દિવસો શિયાળામાં શરીરને જેટલું સ્વસ્થ બનાવવું હોય તેટલું બનાવી શકાય છે આ માટે સૌપ્રથમ શરીરમાં રહેલો કચરો દૂર કરવો જરૂરી બને છે અહીં તેના માટે મેં એક ડીટોક્ષ જ્યુસ તૈયાર કર્યો છે જે સવારે ભૂખ્યા પેટે લેવાનો અને તે લીધા પછી બે કલાક સુધી બીજું કશું લેવું નહીં જેનાથી ધીમે ધીમે કરીને શરીરની બધી જ ગંદકી અંદરથી સાફ થઈ જાય છે અને ધીમે ધીમે નવો લીધેલા આહારનું યોગ્ય સ્વરૂપમાં, પોષક તત્વો તથા લોહી સ્વચ્છ અને નવું બને છે.
ડીટોક્ષ ગ્રીન જ્યુસ (Detox Green Juice recipe in Gujarati)
#SJR
#fresh_green
#Juice
#super_healthy
#winter
#Detox
#COOKPADINDIA
#cookpadgujrati
શિયાળો એટલે આખા વર્ષનો સ્વાસ્થ્ય સંગ્રી લેવાના દિવસો શિયાળામાં શરીરને જેટલું સ્વસ્થ બનાવવું હોય તેટલું બનાવી શકાય છે આ માટે સૌપ્રથમ શરીરમાં રહેલો કચરો દૂર કરવો જરૂરી બને છે અહીં તેના માટે મેં એક ડીટોક્ષ જ્યુસ તૈયાર કર્યો છે જે સવારે ભૂખ્યા પેટે લેવાનો અને તે લીધા પછી બે કલાક સુધી બીજું કશું લેવું નહીં જેનાથી ધીમે ધીમે કરીને શરીરની બધી જ ગંદકી અંદરથી સાફ થઈ જાય છે અને ધીમે ધીમે નવો લીધેલા આહારનું યોગ્ય સ્વરૂપમાં, પોષક તત્વો તથા લોહી સ્વચ્છ અને નવું બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી ધોઈને કોરા કરી લો. તેને સમારી લો.
- 2
હવે એક મિક્સર જારમાં આ શાકભાજી લઈ તેમાં એક કપ પાણી ઉમેરો અને તેને સરસ રીતે ક્રશ કરી લો.
- 3
શુભ ગાળવાની ગરણીથી તેને ગાળી લો પછી તેમાં લીંબુ અને બધા જ કોરા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
તૈયાર ડિટોક્ષ જ્યુસ ને સર્વિંગ ગ્લાસમાં લઈને સવારે નરોડા કોઠે પીવો ખૂબ જ હિતાવહ છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Healthyjuice#greenjuiceઆ ગ્રીન જયુસ સવાર માં ભૂખ્યા પેટે પીવાથી વજન ઉતારવા સારુ છે.તેમજ વિટામિન A, ફોલીક એસિડ, આયર્ન આપે છે. જેનાથી એનીમીયા ની પરેશાની દૂર થાય છે. મોતીયા ની તકલીફ જલ્દી આવવા દેતી નથી. શરીરને ઓક્સિજન આપે છે તેમજ આળસ દૂર કરે છે. લોહી સાફ કરે છે. ત્વચા ને સુંદર બનાવે છે. વાળ મજબૂત બનાવે છે, યાદશક્તિ વધારે છે. પાચનતંત્રને મજબૂતી મળે છે. જેથી ગેસ અને અપચા ની સમસ્યા દૂર થાય છે. શરીર માંથી ઝેરી કચરો બહાર કાઢે છે. Neelam Patel -
કકુમ્બર ડીટોક્સ (Cucumber Detox Recipe In Gujarati)
#cookpadindia#COOKPADGUJRATI#Weekend કાકડીમાં લગભગ ૯૫ ટકા જેટલો પાણીનો ભાગ હોય છે, આથી ditoxs તરીકે ખૂબ સારૂ કામ કરે છે. તેમાં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે આ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ પણ ઘણા પ્રકારના હોય છે જે આપણે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે કાકડીની છાલમાં રહેલું હોય છે જે હાડકાને મજબૂત કરવા ઉપયોગી છે ઉખાણા કાકડી મા ફાઇબર સારા પ્રમાણમાં હોય છે અને પાણી પણ સારા પ્રમાણમાં હોય છે જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ખૂબ મદદ કરે છે તથા કબજિયાત અને અપચાની થી છુટકારો આપે છે તે ત્વચા ની ટેનિંગ પણ દૂર કરે છે અને ડાર્ક સર્કલ પણ દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. અને સાથે તુલસી, ફુદીનો, કોથમીર અને લીંબુના રસનો પણ ઉપયોગ કર્યો છે જે ઇમ્યુનિટી વધારવામાં અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે. Shweta Shah -
ગ્રીન ડીટોક્ષ (green detox recipe in gujarati)
આ એક હેલ્થી ડ્રિંક છે બોડી ફેટ ઓછી કરવા,એનર્જી માટે,કબજિયાત માં ઉપયોગી છે, બ્લપ્રેશરને કન્ટરોલ માં રાખે છે, શરીર માં ઓકસીજન નું પ્રમાણ વધારે છે.એસિડિટી માં ખૂબ જ ફાયદાકારક છે.#GA4#week10#MW1 Jenny Nikunj Mehta -
-
ગ્રીન જ્યુસ (Green Juice recipe in Gujarati) (Jain)
#healthy#coriander#mint#cucumber#bottle_guard#lemon#detox#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#MBR3 Week 3#SJC શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવે છે. કહેવાય છે શિયાળા મા સરસ ખાઈ-પી લો અને આખુ વર્ષ સાજા રહો.આ એવુ જ જ્યુસ છે.જે સવારે પીવાથી આખો દિવસ તાજગી નો અનુભવ થાય છે સાથે સાથે ધણા બધા ફાયદા પણ છે જેમકે લોહી શુધ્ધ અને પાતળુ કરે છે.સ્કીન સારી રહે છે.કેલસીયમ, પ્રોટીન, વિટામિન ની કમી દુર થાય છે. Bhavini Kotak -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
#TT3#Sezwanrice#Chinese#rice#chilli#spicy#dinner#CookpadIndia#COOKPADGUJRATI કુકપેડ ની હું ખુબ આભારી છું કારણકે જુદા જુદા ટાસ્ક નાં કારણે ઘણી નવી વાનગી હું બનાવતી થઈ છું. સેઝવાન ફ્લેવરવાળી વાનગી માટે એમ કહેવાય કે તે લગભગ ક્યાંય જૈન મળતી નથી. અમે જ્યારે પણ કોઇ રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ફૂડ, સેન્ડવીચ, પફ, ઢોસા મંગાવીએ ત્યારે સેઝવાન ફ્લેવર નાં જૈન મળતાં નથી. આ ટાસ્ક ના કારણે પણ પહેલી વખત જ સેઝવાન ચટણી બનાવી અને તેની સાથે સેઝવાન ફ્રાઇડ રાઈસ તૈયાર કર્યા છે. જે સ્વાદમાં તો એકદમ ફ્લેવર્સફુલ થયા છે સાથે સાથે સ્ટ્રોંગ તડકા સાથે બનાવ્યાં છે એટલે આખા ઘર માં તેની સ્મેલ આવવા લાગી અને બાળકો એ આવી ને પૂછ્યું કે શું બનાવ્યું છે જોરદાર સ્મેલ આવે છે.જ્યારે કંઇક હળવું અને ચટકેદર ખાવું હોય ત્યારે આ એક બહુ સારું ઓપ્શન છે. વરસતા વરસાદમાં તથા શિયાળા ની ગુલાબી ઠંડી માં સેઝવાન ફ્રાઇડ રાઈસ ખાવાની ખૂબ મજા પડે તેવા છે. Shweta Shah -
ફુદીના લીંબુ શરબત
#સમરઆ શરબત એકદમ હેલ્દી છે તેમ આપણે ફૂદીનો તુલસીના પાન સૂંઠનો પાઉડર મરીનો પાવડર અને ગોળનો ઉપયોગ કરીને બનાવશુ Kajal A. Panchmatiya -
કાળી દ્રાક્ષ નું શરબત (Black Grapes Sharbat recipe in Gujarati)
#SM#SHARBAT#Black_Grapes#કાળી_દ્રાક્ષ#cookpadindia#cookpadgujrati દ્રાક્ષમાં પાણી અને ખાંડ બંનેનો કુદરતી રીતે પ્રમાણ ખૂબ જ સરસ હોય છે આથી તેનું શરબત બનાવવામાં ખાંડ કે પાણી ઉમેરવાની જરૂર પડતી નથી આથી આ શરબત એકદમ નેચરલ બને છે. તે મેદસ્વિતા ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે જો એક મોટો ગ્લાસ ભરીને આ શરબત પીધું હોય તો 3 થી 4 કલાક સુધી ભૂખ લાગતી નથી. આ ઉપરાંત શરીરને મળતા જોઈતી સર્કરા પણ તેમાંથી યોગ્ય પ્રમાણમાં મળી જાય છે અને પાણી પણ મળી જાય છે. Shweta Shah -
ગ્રીન ડીટોક્ષ જ્યૂસ (Green Detox Juice Recipe In Gujarati)
#BR#MBR5#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
લીચી જ્યુસ (Litchi Juice Recipe In Gujarati)
#goldenapron3#week20#puzzleword-juice Tejal Hitesh Gandhi -
-
મકાઈ મસ્તી(Corn Masti recipe in Gujarati) (Jain)
#LB#corn#મકાઈ#Tangy#healthy#breakfast#CookpadIndia#CookpadGujrati આ નાસ્તો ગરમ તેમજ ઠંડો તથા ગરમ બંને પ્રકારે ખુબ જ સરસ લાગે છે અને તે બાળકોને ખુબ જ પસંદ પડે એવો છે. આથી lunchbox પણ ફટાફટ ખાલી થઈ જાય છે. બને છે પણ ફટાફટ અને ખવાય છે પણ ફટાફટ. આ વાનગી એકલી પણ ખાઈ શકાય છે આ ઉપરાંત તેની સાથે ખાખરા કે કોઈ ચિપ્સ નાચોસ, ટાકોસ, મોનેકો બિસ્કીટ વગેરે સાથે પણ તેને ટિફિન બોક્સમાં આપી શકાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે સ્વાદમાં એકદમ ઝડપથી છે. Shweta Shah -
-
દુધી ફુદીના નો જ્યુસ (Dudhi Mint Juice Recipe in Gujarati)
#GA4#Week21# bottle Gourd(દૂધી)#post. 2.Recipes નો 175.આ સીઝન માં દરેક શાકભાજી સરસ આવે છે અને દુધી એકદમ કુંમળી અને પતલી આવે છે.દુધી શરીરમાં ન્યુટ્રીયશ પુરા પાડે છે અને દુધી શરીરમાંથી ફેટ પણ ઓછી કરે છે એટલે કાચી દુધીનો ફુદીના વાળો જ્યુસ બહુ સરસ લાગે છે Jyoti Shah -
હેલ્થી ગ્રીન ડિટોક્સ જ્યુસ (Healthy Green Detox Juice Recipe In Gujarati)
#cooksnapoftheday#cookpadindiaઆ જ્યુસ મા મેં કોથમીર ફુદીના ની ભાજી નો ઉપયોગ કરી એને વધારે પોષયુક્ત બનાવવા માટે તેમાં મહત્તમ એલોવેરા નો પણ ઉપયોગ કર્યો છે જે આપણા વાળ, સ્કિન માટે પણ ખૂબ જ સારું છે. અને કાકડી પણ ઉમેરી છે જેમાં સૌથી વધુ પાણી નો ભાગ રહેલ છે. શરીર મા રહેતા ખરાબ તત્વો નો નિકાલ કરવા માટે આ ડીટોક્સ ગ્રીન જ્યુસ ખૂબ લાભદાયી છે. તમે પણ બનાવી જોજો મિત્રો. Noopur Alok Vaishnav -
નોન ફ્રાય ફલાફલ (નોન fried Falafel recipe in Gujarati) (Jain)
#TT3#Falafel#chickpeas#middle_east#CookpadIndia#COOKPADGUJRATI ફલાફલ એ મિડલ ઇસ્ટના દેશો નું street food છે. તે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે તેને હમસ સાથે સર્વ કરવામાં આવે છે આ સાથે સાથે તાહીની સોસ સાથે સર્વ કરી શકાય છે. Pitta બ્રેડ સાથે સેન્ડવીચ બનાવીને પણ સર્વ કરી શકાય છે, જેની સાથે સલાડ પણ સર્વ કરવામાં આવે છે. મેં અહીં falafel ને વધારે જ બનાવવા માટે અખરોટ પણ ઉમેર્યા છે આને તેને તળિયા વગરના અપ્પમ સ્ટેન્ડમાં બનાવ્યા છે. Shweta Shah -
-
ચના મસાલા (Chana masala recipe in Gujarati) (Jain)
#LB#KID'S#CHANA#PROTEIN#HEALTHY#CHATAKEDAR#BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
લીલું જ્યુસ(Mix veg juice recipe in gujarati)
કોરોના કાળ મા ઉપયોગી વિટૅમીન સી મેળવા માટે ઉપચુક્ત જ્યુસેસ એમાથી એક છે લીલા શાકભાજીનો જ્યુસ જે પીવાથી આપડે વિટામિન્સ , મિનરલ્સ નુ પોષણ મળે. Prachi Gaglani -
દૂધી બટાકા નું શાક (Dudhi Bateta nu Shak Recipe in Gujarati)
વધારે મસાલા ઉમેર્યા વિના અને છાલ સાથે પણ ટેસ્ટી અને હેલ્ધી અને ઝડપથી બનાવો આ શાક... Sonal Karia -
ગ્રીન ટી
#માસ્ટરક્લાસ Week1_Recipi2 રેડીમેડ ગ્રીન ટી કરતા આ ગ્રીન ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને આપણને પ્રાઈઝ માં પણ ખૂબ જ સસ્તી પડે છે અને ખૂબ જ સહેલી છે. તો ચાલો બનાવીએ ગ્રીન ટી Bansi Kotecha -
સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો(Stuffed Italian Roll Locho recipe in Gujarati) (Jain)
#Winterkitchenchallenge#week5#Suratilocho#Italian#Roll#stuffed#Street_food#surat#Gujrat#morning_breakfast#CookpadIndia#COOKPADGUJRATI લોચો એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું એક ખૂબ જ પ્રખ્યાત ફરસાણ છે. જે ચણાની દાળ માંથી બનાવવામાં આવે છે. અને તે એકદમ ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. આ વાનગી સવારના નાસ્તામાં મોટાભાગે ત્યાં સર્વ કરવામાં આવે છે અને આ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. હવે આ વાનગી દેશભરમાં ખ્યાતિ પામી છે. અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ તે હવે મળે છે. આ વાનગી નો ઉદભવ માટે એવું કહેવામાં આવે છે કે, ખમણ બનાવતાં તેનાં ખીરુ બનાવવામાં કંઈક ભૂલ થવાથી લોચા નો ઉદભવ થયો હતો. બનાવવાની પદ્ધતિમાં જ લોચો પડ્યો હોવાથી તે 'લોચા' તરીકે પ્રખ્યાત થયો. પછીથી તેને ઉપર થી ચટણી, જીણી સેવ તથા કોરા મસાલા તથા તેલ સાથે સર્વ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અહીં મેં આ લોચા ને ફ્યુઝન સ્વરૂપે તૈયાર કરેલ છે. જેમાં ઇટાલિયન સીઝલીન્ગ, ચીઝ, બટર, બેલ પેપર, સ્વીટ કોર્ન અને ઓલિવ નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
છીલકેવાલે ઉડદ કી દાલ (Chhilkevali ki Udaddal recipe in Gujarati) (Jain)
#KRC#BLACKDAL#BLACK_UDADDAL#CHHILKEVALI#RAJSTHANI#SPICY#LUNCH#SUPER_FOOD#HEALTHY રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારમાં બાજરી, મકાઈ, અડદ, મગ વગેરે ધન્યનો ઉપયોગ રોજિંદા જીવનમાં ખૂબ સારા પ્રમાણમાં થાય છે જે શરીરને ખૂબ એનર્જી આપે છે અને સ્વસ્થ રાખે છે. ગુજરાતમાં સામાન્ય રીતે અડદની દાળ તો બનતી જ હોય છે પરંતુ રાજસ્થાનમાં અડદની ફોતરાવાળી દાળ રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. અડદ પચવામાં ભારે હોય છે આથી મોટાભાગે તે બપોરના સમયે બનાવવામાં આવે છે આ ઉપરાંત તે સુપરફૂડ છે તે શરીરને મજબૂતાઈ આપે છે અડદની દાળ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Shweta Shah -
લેમન ગ્રાસ કાવો (lemongrass refreshment recipe in Gujarati) (Jain)
#lemongrass#Mint#Dryginger#Lemon#healthy#Hotdrink#CookpadIndia#CookpadGujarati Shweta Shah -
ડીટોકસ ગ્રીન ટી (Detox Green Tea Recipe In Gujarati)
#ટીકૉફીઆ એક જાત ની આયુર્વેદિક ચા છે .ડીટોકસ નો મતલબ પેટ સાફ કરવું અથવા શરીર ની ગંદકી દૂર કરવી. ડીટોકસ ગ્રીન ટી લોક ડાઉન ના 2 દિવસ પહેલા જ મારી ફ્રેન્ડ ના કહેવા થી મૈં ખરીદી હતી.પહેલી વાર આ જિંદગી ની પહેલી ગ્રીન ટી મૈ પીધી હતી. કોઈ ના ઘરે ગઈ ગઈ હોવ અને મને પૂછે કે આપ શું પીશો તો હું ચા જ કહું કારણ કે (રેગ્યુલર) ચા મારું મનપસંદ ડ્રિંક છે.ડીટોકસ ગ્રીન ટી પીધા પછી હું 1 જ વાર રેગ્યુલર ચા પીવું છું અને ડીટોકસ ગ્રીન ટી દિવસ માં 3 કે 4 વાર .આ ચાનું પેકેટ ખાલી થઇ ગયું હોવા થી પેકેટ ના ઘટકો વાપરી હું આજ રીતે ચા બનાવું છું કારણ કે લોકડાઉ ન છે એટલે દુકાન બંધ.આ ચા થી અત્યારે કોરોના માં બહુજ ફાયદો રહે છે,આમાં તજ,લવિંગ,આદુ,તુલસી છે જે સરદી ,કફ નથી થવા દેતા,લીંબુ થી વિટામિન સી મળે છે,ગરમ પાણી થી ચરબી બળે અને હિંગ થી પેટ સાફ થઇ જાય છે,ગેસ ,કબજિયાત નથી થતું. Snehalatta Bhavsar Shah -
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni
More Recipes
ટિપ્પણીઓ (4)