કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબીજ બટેકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબીજ બટેકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોબીજ બટેકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)

Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753

કોબીજ બટેકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)

Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
ચાર વ્યક્તિ
  • 1 નંગ મીડિયમ સાઈઝ ની કોબી
  • 1 નંગમોટું બટાકુ
  • 1 નંગટોમેટો
  • 1 નંગડુંગળી
  • 1 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ટેબલ સ્પૂનલાલ ચટણી
  • 1/2 ટેબલસ્પૂન હળદર
  • 2 ટેબલ સ્પૂનધાણાજીરું પાઉડર
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
  • તેલ
  • મીઠા લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કોબીજ અને બટેકા સુધારી લો પછી તેને પાણીમાં બેકિંગ સોડા નાખી થોડીવાર માટે રહેવા દો જેથી કરી કોબીજમાં છાંટેલી પેસ્ટીસાઈડ ની અસર થોડી ઓછી થઈ જશે

  2. 2

    એક કુકરમાં તેલ મૂકો તેલ ગરમ થયા પછી તેમાં રાઈ જીરું હિંગ મીઠા લીમડાના પાન નાખી વઘાર કરો

  3. 3

    તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ ડુંગળી નાખીને સાંતળો પછી તેમાં ટમેટું નાખી થોડીવાર માટે સાંતળો તેમાં મસાલો કરો અને તેમાં મીઠું હળદર ચટણી ગરમ મસાલો ધાણાજીરું પાઉડર નાખી અને થોડીવાર માટે સાંતળો

  4. 4

    કોબીજ અને બટેકા માંથી પાણી નિતારી લો અને પછી કુકરમાં ઉમેરો થોડીવાર માટે સાંતળી બે ચમચી પાણી નાખી કુકરનું ઢાંકણ ઢાંકી બે વિસલ થવા દો

  5. 5

    કુકર ઠંડુ થઈ ગયા બાદ તેને ખોલી જરૂર જણાય તો પાણી બળે ત્યાં સુધી ગરમ કરી અને ગરમ ગરમ સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753
પર November 20, 2022 11:07

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)
  2. મેક્સિકન સૂપ (Mexican Soup Recipe In Gujarati)
  3. મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
  4. મગ ની દાળ  અને પાલક સુપ (Moong Dal Palak Soup Recipe In Gujarati)
  5. ટોમેટો ગાર્લિક સૂપ (Tomato Garlic Soup Recipe In Gujarati)
  1. આદુની છાલ નો પાઉડર
  2. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
  3. રોટલીનો કોરોમોરુ
  4. પાલક પનીર પરોઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16639619
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close