કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનીટ
૫ વ્યક્તિઓ માટે
  1. ૫૦૦ ગ્રામ પાલક
  2. ૨૫૦ ગ્રામ પનીર
  3. ૧ નંગટામેટું
  4. ૧ નંગડુંગળી
  5. ૬કળી લસણ
  6. ૩લીલા મરચાં
  7. ૧૫ નંગ કાજુ
  8. ૧ ટીસ્પૂન હળદર
  9. ૧ ટેબલ સ્પૂનધાણાજીરુ
  10. ૧ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  11. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ૪ ટેબલ સ્પૂનવઘાર માટે તેલ ઘી મિક્સ
  14. જીરું હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલક એક કડાઈ મા ફાસ્ટ ગડ પર પાણી વગર બ્લાંચ કરી લો ત્યારબાદ તેમાં ઠંડુ પાણી નાખી દો પછી તેની પ્પુરી બનાવી લો

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પનીર ના નાણાં kubes કાપી લો તેને એક nonstick કડાઈ માં સહેજ તેલ મૂકી સાંતળી લો તેમાં ચપટી મીઠું મરચું ધાણાજીરું નાખીદો

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઍક કડાઈમાં ૨ tea spoon તેલ નાખી તેમાં ડુંગળી સાંતળો ત્યારબાદ લસણ ટામેટા લીલા મરચાં અને પલાળેલા કાજુ નાખી થોડું પાણી નાખી સાંતળો પછી તેની સમૂથ પેસ્ટ બનાવી લો

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઍક કડાઈમાં તેલ ઘી નાખી ગરમ કરો તેમાં જીરું અને હિંગ નાખી પ્રસ્ત નાખી સાંતળી લો પછી પાલક ની પ્યુરી નાખી ઉપર મુજબ બધાં મસાલા નખી ઘટ્ટ થાય તન્યા સુધી ઉકાળો પછી તેમાં પનીર નાખી મિક્ષ કરી લો તૈયાર છે પાલક પનીર

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર November 22, 2022 13:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજીટેબલ ચીઝ બર્ગર (Vegetable Cheese Burger Recipe In Gujarati)
  2. હોમમેડ ચીઝ (Homemade Cheese Recipe In Gujarati)
  3. ક્રિસ્પી વેજ પનીર મોમોસ (Crispy Veg Paneer Momos Recipe In Gujarati)
  4. મસાલા ભૈડકુ (Masala Bhaidku Recipe In Gujarati)
  5. ઢાબા સ્ટાઇલ લછછા ઓનીઅન (Dhaba Style Lachha Onion Recipe In Gujarati)
  1. રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
  2. સાદા પુડલા (Simple Pudla Recipe In Gujarati)
  3. દુધી ચણાનું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
  4. મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644378
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close