દુધી ચણાનું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
દુધી ચણાનું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને આખી રાત માટે પલાળીને રાખો. ત્યારબાદ દૂધીની છાલ કાઢી તેને બારીક ટુકડા કરી અને કુકરમાં જરૂર મુજબ પાણી નાખી ચારથી પાંચ સીટી વગાડી લો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ જીરું આદુ-મરચા-લસણની પેસ્ટ સંતળાઈ પછી તેમાં લાલ મરચું અને બાફેલી દાળ અને દૂધી ઉમેરી બધા મસાલા કરી ટમેટું નાખી મીડીયમ ગેસ ઉપર પાંચ મિનિટ માટે ઉકળવા દો અને કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો
- 3
તો હવે આપણું ટેસ્ટી દૂધી ચણાનું શાક બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો. આ શાક બહુ મસ્ત લાગે છે.
Similar Recipes
-
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
દુધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
ઢાબા,રેસ્ટોરન્ટ કે ગુજરાતી થાળીમા આ શાક સર્વ સામાન્ય હોય છે અને ટેસ્ટી લાગે છે.#SVC Gauri Sathe -
-
-
-
-
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
-
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
-
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644424
ટિપ્પણીઓ