કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાડવા (Ladva Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાડવા (Ladva Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાડવા (Ladva Recipe In Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#US
ઊતરાણ પર અમે લાડવા બનાવીએ છીએ.લગભગ મારા સાસુ જ બનાવે.લાડવા મેં પહેલી જ વાર બનાવ્યા છે લાડવા નું નામ સાંભળીને મને ટેન્શન આવી જાય કે આ કેવી રીતે બનાવવા પણ આજે હિંમત કરી જ નાખી અને લાગ્યું કે ખરેખર હું જેટલો ડર અનુભવતી હતી તેવું અઘરું છે નહીં લાડવા ખૂબ જ મસ્ત બન્યા છે તો મને થયું કે મારા જેવા કેટલાય બહેનો હશે જે લાડવાનું નામ સાંભળીને ડરી જતા હશે તો આ રેસિપી પોસ્ટ કરીને તેમનો ડર પણ ભગાડી દઉં!
લાડવા મેં મારા સાસુ પાસેથી શીખ્યા છે થેંક્યુ સાસુમા!

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

90મિનિટ
10 servings
  1. 1 કિગ્રા ઘઉં નો કરકરો લોટ
  2. 500ગ્રામ ગોળ
  3. 500ગ્રામ ઘી
  4. 1કપ રવો
  5. 1ચમચો ચણા નો લોટ
  6. તળવા માટે તેલ
  7. 200ગ્રામ મોણ માટે તેલ
  8. ગરમ પાણી જરૂર મુજબ
  9. કાજુ બદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

90મિનિટ
  1. 1

    ઘઉંનો લોટ ચાળી તેની અંદર એક કપ રવો અને એક ચમચો ચણાનો લોટ ઉમેરી તેલનું મોણ નાખો હવે બરાબર મિક્સ કરી ગરમ પાણીથી લોટ બાંધો લોટ એકદમ કડક બાંધજો તેમાંથી મુઠીયા વાળો પછી આ મુઠીયા ગરમ તેલમાં તળવાના છે ઘીમાં પણ તળી શકાય મુઠીયા બરાબર તળાઈ જાય એટલે તેને એક વાસણમાં થોડા ઠંડા પડવા દો

    લાડવા (Ladva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાડવા (Ladva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાડવા (Ladva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ મુઠીયા માંથી આપણે ભૂકો કરવાનો છે એટલે શક્ય હોય ત્યાં સુધી હાથેથી મુઠીયા ના નાના નાના કટકા કરીને હાથેથી જ ભૂકો કરો હવે આ ભુકા ને ચારણીની મદદથી ચાળી લો હવે ચારણીમાં જે વધે છે તેને મિક્સરમાં ફેરવી એકસરખો ભૂકો તૈયાર કરો ગોળ અને ઘી ઉમેરી કડાઈને ગેસ પર ગરમ કરવા મુકો. ગોળ સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધીની પાઈ આપણે કરવાની છે બહુ વધારે પાઈ કરવાની નથી કારણ કે તેનાથી લાડવા કડક થઈ જશે

    લાડવા (Ladva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાડવા (Ladva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાડવા (Ladva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ પાય ને લાડવા ના ભૂકાની અંદર ઉમેરો કાજુ બદામ જે તમારે ડ્રાયફ્રુટ નાખવા હોય તેને પણ આની અંદર ઉમેરી દો હવે હાથેથી લાડવા વાળો તો તૈયાર છે આપણા ટેસ્ટી લાડવા

    લાડવા (Ladva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાડવા (Ladva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાડવા (Ladva Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર January 09, 2023 18:09
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Hema ahara
Hema ahara @cook_26617492
January 30, 2023 16:42
Mast👌👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
  2. ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
  3. ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
  4. સંભારીયા મરચા (Sambhariya Marcha Recipe In Gujarati)
  5. લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
  1. મોગરી ગાજર નું અથાણું (Mogri Gajar Athanu Recipe In Gujarati)
  2. દહીં મોગરી (Dahi Mogri Recipe In Gujarati)
  3. સંભારીયા ગાજર (Sambhariya Gajar Recipe In Gujarati)
  4. મેથીયા મરચા (Methiya Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16655169
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close