રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોગરી ને ઝીણી સમારી લો
- 2
ત્યારબાદ એક બાઉલમાં દહીં વલોવી લો
- 3
હવે આ દહીંમાં સમારેલી નોકરી મીઠું મરચું શેકેલું જીરું વગેરે નાખી મિક્સ કરી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વાળું મોગરી નું શાક (Dahi Valu Mogri Shak Recipe In Gujarati)
#Cookpad#દહીં વાળું મોગરી નું શાકશિયાળામાં મોગરી બહુ જ સરસ આવે છે અને મોગરી નું શાક દહીંમાં બહુ સરસ થાય છે એટલે મેં આજે દહીં વાળું મોગરીનું શાક બનાવીયુ છે. Jyoti Shah -
-
દહીં મોગરી (મોગરીનું રાઇતું)
અલગ-અલગ પ્રકારના રાયતા બનાવાતા હોય છે. શિયાળામાં મળતી મોગરીનું મેં રાઇતું બનાવ્યું છે.પોષક તત્ત્વોથી ભરપૂર આ શાકનું રાઇતું એકદમ ઓછા સમયમાં તથા બહુ જ ઓછા મસાલાથી બની જાય છે તેમજ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. બજારમાં મોગરી બે રંગમાં મળે છે. એક લાલ રંગની તથા બીજી લીલા રંગની. મેં અહીં લાલ મોગરીનો ઉપયોગ કર્યો છે.#WLD Vibha Mahendra Champaneri -
કાકડી મોગરી નું ડ્રાયફ્રૂટ રાઇતું (Cucumber Mogri Dryfruit Raita Recipe In Gujarati)
#MBR 1#Week 1#Cookpad.શિયાળાની શરૂઆત થાય છે અને ઠંડી પણ શરૂ થઈ જાય છે અને તેમાં બધા લીલા શાકભાજીઓમાં મોગરી પણ સરસ આવે છે અને મોગરીની સાથે કાકડી પણ સરસ ઉમળી આવે છે તો મેં આજે કાકડી મુગરીનું રાયતુ ડ્રાયફ્રુટ સાથે બનાવ્યું છે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
પર્પલ મોગરી ની કઢી (Purple Mogri Kadhi Recipe In Gujarati)
#ROK#પર્પલ મોગરી ની કઢી#CookPadશિયાળો શરૂ થાય અને મોગરી આર્યા પાપડી બધા લીલા શાકભાજી આવવાના શરૂ થઈ જાય છે મેં આજે પર્પલ મોગરી ની કઢી બનાવી છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
મોગરી નું શાક (Mogri Shak Recipe In Gujarati)
મોગરી નું શાક બીજા શાક થી અલગ વિશિષ્ટ પ્રકાર નું અને સ્વાદિષ્ટ બને છે..... અને ઝડપથી બની જાય છે.....#સાઈડ ડીશ Rashmi Pomal -
મોગરી જમરૂખ નું સલાડ (Mogri Jamrukh Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadશિયાળાની શરૂઆત થાય છે. અને શાકભાજી, મોગરી ,આર્યા, જમરૂખ, વગેરે ફ્રેશ અને કુમળા આવે છે. તો મેં આજે મોગરી અને જમરૂખનું સલાડ બનાવ્યું છે. Jyoti Shah -
-
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
પર્પલ મોગરી અને આરીયા નુ રાયતુ
#Cookpad Gujarati# મોગરી આરીયાનુ રાયતુ.અત્યારે ઠંડીની સીઝનમાં પરપલ કલરની મોગરી બહુ જ ફેશ અને પર્પલ કુમળી મળે છે. તેનું રાઇતું સરસ બને છે. તેની સાથે આર્યા ગ્રીન કલરની દેશી કાકડી સૌરાષ્ટ્રમાં આરીયા કહીએ છીએ. તે અને સાથે દાડમ અને ડ્રાયફ્રૂટ સાથે બહુજ ટેસ્ટી બને છે . Jyoti Shah -
દહીં મોગરી નુ રાયતું
#મિલ્કીઆપણે ત્યાં ઘણી પ્રકાર નાં રાયતા બને છે મારા ઘરે કેળા નુ, બુંદી નુ અને આ મોગરી નુ રાયતું બહુ બને છે. સ્વાદિષ્ટ અને સરળ. Varsha Karia I M Crazy About Cooking -
મુંબઈની પ્રખ્યાત સેવ દહીં પૂરી (Mumbai Famous Sev Dahi Poori Recipe In Gujarati)
મુંબઈની પ્રખ્યાત દહીપુરી ચટપટી અને ટેસ્ટી, નાના-મોટા સૌને ગમતી દરેકની પ્રિય દહીપુરી. Aruna Bhanusali -
મોગરી નું સલાડ (Mogri Salad Recipe In Gujarati)
#SPR શિયાળા નો રાજા એટલે એનૅજી થી ભરપુર શાકભાજી ને ફુટ નો મહીનો. HEMA OZA -
પર્પલ મોગરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Purple Mogri Instant Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મોગરી નું રાઇતું (Mogri Raita Recipe In Gujarati)
#WEEK7#MBR7#Cookpadindia#Cookpadgujarati#WLD#મોગરી નું રાઇતું શિયાળામાં મોગરી ઘણી મળે...□મોગરી બે પ્રકાર ની મળે છે...૧)લીલી મોગરી અને2)જાંબલી મોગરી□ મોગરી માં થી વિટામીન સી,બી6, પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે...□કબજિયાત અને હાઈબલ્ડપ્રેશર માં ફાયદાકારક છે...કેન્સર વધતું અટકાવે છે..મોગરી મૂળા ના છોડ પર થાય છે અને સ્વાદ મા મૂળા જેવી લાગે છે.□મોગરી નો ઉપયોગ કરી ને રાઇતું, શાક,સલાડ બનાવી શકાય...લીલાં નાના કૂણાં મોગરા માં મીઠું લીંબુ નીચોવી ખાઈ શકાય,અથાણું બનાવી શકાય. Krishna Dholakia -
-
મોગરી અને દહીં ની તીખારી (Mogari Dahi Tikhari Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી મારા પિતાની પ્રિય રેસીપી છે. આમ તો કોઈ પણ જાતની તીખારી હોય તો તે પ્રિય છે પરંતુ મોગરી વર્ષમાં અમુક સમયે જ મળતી હોવાથી જ્યારે પણ તે મળે છે ત્યારે તે આ રેસિપી અચૂક કરાવે છે. Shilpa Kikani 1 -
-
-
-
-
-
-
-
-
મોગરી નું શાક (Mogri Sabji Recipe In Gujarati)
#MW4#મોગરીનુશાક. શિયાળામાં મોગરી બજાર માં મળે છે.મોગરી નું શાક પણ બને છે અને રાઇતું પણબને છે. sneha desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16740880
ટિપ્પણીઓ