મોગરી ગાજર નું અથાણું (Mogri Gajar Athanu Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

મોગરી ગાજર નું અથાણું (Mogri Gajar Athanu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
2 લોકો
  1. 1 નંગ સિમલા મરચુ
  2. 2 નંગ લાલ મોટા ગાજર
  3. 1 વાટકીમોગરી
  4. 2 ચમચા આચાર મસાલો
  5. 3 થી 4 નંગ લીલા મરચા
  6. 1 નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    ગાજરને લાંબી ચીરમાં સમારી લો મરચા ના પણ લાંબી ચીર કરી લો.અને મોગરીને પણ સમારી લો.

  2. 2

    ત્યારબાદ આચાર મસાલો નાખી હલાવી બરાબર મિક્સ કરો પછી તેમાં લીંબુ નાખી હલાવી બરાબર મિક્સ કરી એક કાચની બોટલમાં ભરી દો.પછી 1 દિવસ રહેવા દેવું. તૈયાર છે મોગરી ગાજરનું અથાણું તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

Similar Recipes