કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા મસાલા વાળી બટેટી (Lila Masala Vali Bateti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલા મસાલા વાળી બટેટી (Lila Masala Vali Bateti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલા મસાલા વાળી બટેટી (Lila Masala Vali Bateti Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#CWM1
#Hathimasala

#CWM1
#Hathimasala

વધુ વાંચો

લીલા મસાલા વાળી બટેટી (Lila Masala Vali Bateti Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#CWM1
#Hathimasala

#CWM1
#Hathimasala

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૫
  • ૧ કિલોનાની બટેટી
  • ૧જુડી કોથમીર
  • ૩/૪ ડાળખાં ફુદીનો
  • ૨ નંગલીલાં મરચા
  • ૪/૫ કળી લીલુ લસણ
  • ૧ ચમચીજીરૂ
  • ૧ ચમચીહળદર
  • ૩ ચમચીમરચા પાઉડર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • મીઠું સ્વાદાનુસાર
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી બટેટી માં કાપા પાડી અને મીઠું નાખીને કુકર માં ૨ સિટી વગાડી લેવી....ત્યાર બાદ બધા લીલા મસાલા ભેગા કરીને મિક્સર માં પ્યુરી બનાવી લેવી...

    લીલા મસાલા વાળી બટેટી (Lila Masala Vali Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી ને બેટેટી નાખવી...ત્યારબાદ હળદર,મરચું ધાણાજીરું નાખી દેવું...

    લીલા મસાલા વાળી બટેટી (Lila Masala Vali Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલા મસાલા વાળી બટેટી (Lila Masala Vali Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ હલાવીને ૫ મિનિટ પછી તૈયાર કરેલ પ્યુરી નાખવી...૧૦ મિનિટ ઉકળવા દેવું...આમ ગરમ ગરમ લીલા મસાલા વાળી બેટેટી તૈયાર થઈ જાય સર્વ કરી શકાય....

    લીલા મસાલા વાળી બટેટી (Lila Masala Vali Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા મસાલા વાળી બટેટી (Lila Masala Vali Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jo Lly
Jo Lly @cook_27486580
પર December 10, 2022 16:10

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
  2. ચોકો વોલનટ ફજ જૈન (Choco Walnut Fudge Jain Recipe In Gujarati)
  3. ચાટ વાળી ચટણી
  4. ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
  5. ચીઝ આલુ સ્ટફડ પરાઠા (Cheese Aloo Stuffed Paratha Recipe In Gujarati)
  1. કેપ્સીકમ રાઈસ (Capsicum Rice Recipe In Gujarati)
  2. ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
  3. ફરાળી ટીકકી (Farali Tikki Recipe In Gujarati)
  4. વેજ ઉત્તપમ (Veg Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16678526
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close