ફરાળી ટીકકી (Farali Tikki Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 4-5 નંગ મીડીયમ બટાકા બાફેલા
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. 1/2મરી પાઉડર
  4. 1 tspહળદર
  5. 1 tbspતપકીર
  6. તેલ શેક્વા માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    બટાકા ને બાફી લો.હવે છાલ કાઢી ને મેશ કરી લો.હવે તેમાં મીઠું,હળદર,મરી પાઉડર,તપકીર એડ કરી મિક્સ કરી ટીકકી બનાવી લો.

  2. 2

    પેન માં તેલ મૂકી તેને મીડીયમ ફ્લેમ્ ઉપર ગોલ્ડન ક્લર ની શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes