કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#CookpadTurns6

#CookpadTurns6

વધુ વાંચો

કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#CookpadTurns6

#CookpadTurns6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 2 કપઅમૂલ દૂધ
  2. 4 ચમચીકોફી
  3. સ્વાદ મુજબ ખાંડ
  4. જરૂર મુજબ ગરમ પાણી
  5. 1 ચમચીચોકલેટ સીરપ
  6. 2 ચમચીમલાઈ/ક્રીમ
  7. 2 ચમચીમિલ્ક પાઉડર
  8. 6-7બરફ ના ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકા માં કોફી,ખાંડ અને ગરમ પાણી ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લેવું.

    કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સર્વિંગ ગ્લાસ માં ચોકલેટ સીરપ લગાવી ને સેટ થવા રાખી દેવો. હવે મિક્સર માં દૂધ, મિલ્ક પાઉડર, કોફી નું મિશ્રણ, બરફ અને મલાઈ ઉમેરી મિક્સ કરી લેવું.

    કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કોફી ને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લેવી. સર્વીંગ ગ્લાસ માં એકદમ ચિલ્ડ કોલ્ડ કોફી ઉમેરી ઉપર ચોકલેટ ની કતરણ અને મલાઈ થી ગાર્નિશ કરી સર્વ કરવી.

    કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર December 11, 2022 04:09
JAMNAGAR

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સમોસા નો પંજાબી સુકો મસાલો (Samosa Punjabi Dry Masala Recipe In Gujarati)
  2. તવા ફ્રાય સબ્જી(Tawa Fry Sabji Recipe In Gujarati)
  3. મીક્સ ડ્રાયફ્રુટ બરફી (Mix Dryfruit Barfi Recipe In Gujarati)
  4. મસાલા છોલે (Masala Chhole Recipe In Gujarati)
  5. ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  1. કૉરીયન સ્ટાઈલ મેગી (Korean Style Maggi Recipe In Gujarati)
  2. સ્ટફ્ડ પરાઠા (Stuffed Paratha Recipe In Gujarati)
  3. મૂળા નું ખારિયું (Mooli Khariyu Recipe In Gujarati)
  4. મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683093
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close