કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#WLD

#WLD

વધુ વાંચો

ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#WLD

#WLD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2ઝુડી પાલક
  • 250 ગ્રામગ્રીન ટોમેટો
  • 250 ગ્રામકેપ્સીકમ
  • 250 ગ્રામબટાકા
  • 250 ગ્રામલીલી ડુંગળી
  • 1 વાટકીલીલા વટાણા
  • 1 નંગફ્લાવર
  • 4-5 નંગડુંગળી
  • ૧ચમચો મરચા આદુની પેસ્ટ
  • ૧ ચમચીપાવભાજી મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • બટર જરૂર મુજબ
  • ઘી
  • કોથમીર
  • લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને ચોખ્ખા પાણીથી ધોઈ પાનને પાવર બોઈલ કરી દેવાનું. તેમાં ચપટી સોડા અને થોડી ખાંડ નાખી દેવાની તેથી તેના પેસ્ટ નું ગ્રીન કલર જળવાઈ રહે.

    ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફ્લાવર અને બટેટાને સમારી વટાણા નાખી કુકરમાં તેને પાણી અને મીઠું નાખી બાફી દેવાના. મરચાં અને લસણની પેસ્ટ કરી દેવાની.

    ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કેપ્સીકમ, લીલી ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લેવાના. પાલકના પાન પારબોઇલ થઈ જાય એટલે તેને કાણાવાળા વાટકામાં કાઢી તેમાં ઠંડુ પાણી નાખી તેની પેસ્ટ કરી લેવાની.

    ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક નોનસ્ટિક કડાઈ લઈ તેમાં ઘી અને બટર નાખી ગરમ થાય એટલે ડુંગળીની પેસ્ટ મરચાં અને લસણની પેસ્ટ નાખી તેને થોડીવાર સાતળી લેવાની ત્યારબાદ તેમાં ટામેટાના કટકા અને કેપ્સિકમ ના કટકા નાખી તેને ચડવા દેવાના થોડા ચડી જાય એટલે તેમાં લીલી ડુંગળી સમારેલી 5 ઉમેરી દેવાની.

    ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ફ્લાવર અને બટેટાને બફાઈ જાય એટલે તેને થોડા મેશ કરી લેવાના ત્યારબાદ ટામેટા અને કેપ્સીકમ માં મિક્સ કરી દેવાનું હવે તેમાં પાવભાજી મસાલો,મીઠું,લીંબુ નાખી તેમાં પાલકની પેસ્ટ ઉમેરી દેવાની બધું બરાબર હલાવી ઘી અને બટર છૂટે ત્યાં સુધી ધીમા તાપે તેને થવા દેવાની કોથમીર અને લીલી ડુંગળી ના પાન થી થી ગાર્નીશ કરી પાવને બટરમાં શેકી ગરમ ગરમ ગ્રીન પાવભાજી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર December 15, 2022 04:17
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
  2. પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
  3. ખારી બુંદી નું રાઇતું (Khari Boondi Raita Recipe In Gujarati)
  4. બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
  5. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  1. દહીં મોગરી (મોગરીનું રાઇતું)
  2. રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  3. ગાજર આમળાં જ્યુસ (Gajar Amla Juice Recipe In Gujarati)
  4. સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16691667
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close