લીલા વટાણા ના સ્ટફ પરોઠા (Lila Vatana Stuffed Paratha Recipe In Gujarati)

Dinner time dish
લીલા વટાણા ના સ્ટફ પરોઠા (Lila Vatana Stuffed Paratha Recipe In Gujarati)
Dinner time dish
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ થોડો ઢીલો લોટ બાંધી લેવો...તેને ૧૦ મિનિટ રાખી દેવો..તે દરમ્યાન માં વટાણા બાફી લેવા અને લસણ સમારી લેવું...
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી જીરું અને લસણ નાખવા...લસણ થોડું બ્રાઉન રંગ નું થાય એટલે તેમાં વટાણા અને ફુદીનો,કોથમીર નાખવા...
- 3
ત્યાર બાદ તેને હલાવી ને મીઠું અને બાકીના મસાલા નાખી થોડી વાર ઢાંકીને થવા દેવું...ઠરી જાય એટલે તેને મેશર થી મેશ કરી લેવા...
- 4
ત્યાર બાદ એક મોટું ગોળ થેપલા જેવું વણી ને તેના પર સ્ટફિંગ મૂકવું અને તેની ઉપર બીજું થેપલું મૂકવું...તેની કિનારી કાટા થી દબાવી ને પેક કરી દેવી...અને નોનસ્ટિક પેનમાં તેલ મૂકી બંને બાજુ સેકી લેવું..આમ બધા પરોઠા તૈયાર કરી લેવા....અને ગરમ ગરમ ઉપયોગ માં લઈ શકાય..
Made this recipe? Share a Cooksnap!
Let Jo Lly know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (2)