કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch

#WRB5
#VR

#WRB5
#VR

વધુ વાંચો

કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch

#WRB5
#VR

#WRB5
#VR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. 1લીટર ફુલ ફેટ દૂધ
  2. 4 મોટા ચમચાખાંડ
  3. 2ચમચા વેનીલા કસ્ટર્ડ પાઉડર
  4. 2ચમચા કોર્નફ્લોર
  5. 2ચમચા મિલ્ક પાઉડર
  6. 1/2 ચમચી સૂંઠ પાઉડર
  7. 1/2 ચમચી સંચળ
  8. 1/4 ચમચી મરી પાઉડર
  9. 1નાનો ટુકડો આદુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દૂધને ગરમ કરવા મૂકો સહેજ હુંફાળું થાય એટલે થોડું દૂધ એક બાઉલમાં કાઢી લો બાઉલમાં કાઢેલ દૂધમાં કોર્નફ્લોર કસ્ટર્ડ પાઉડર મિલ્ક પાઉડર સૂંઠ પાઉડર મરી પાઉડર સંચળ મિક્સ કરી દો

    કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધમાં એક હૂંફાળો આવે એટલે તેમાં ખાંડ નાખો ખાંડનું પાણી બળવા લાગે એટલે કસ્ટર્ડ પાઉડર વાળું મિશ્રણ તેમાં નાખી દો સતત હલાવતા રહો ધીમે ધીમે દૂધ ઘટ્ટ થવા લાગશે દૂધ ઘટ્ટ થતાં અને ધીરે ધીરે પેન છોડવા લાગશે આ સ્ટેજ પર ગેસ બંધ કરો અને દૂધને રૂમ ટેમ્પરેચર પર આવવા દો

    કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ દૂધને એક મિક્સર જારમાં લઈ તેમાં 2 ચમચી મલાઈ નાખો જે ઓપ્શનલ છે પછી તેમાં આદુના કટકાજામફળનો પલ્પ નાખી ગ્રાઈન્ડ કરો પછી તેને પ્લાસ્ટિકના કન્ટેનરમાં લઈ ડીપ ફ્રીજમાં સેટ કરવા મૂકો ડેકોરેશન તરીકે કોઈ પણ ડાર્ક ચોકલેટ ના પીસ અથવા ચોકલેટ બોલ નાખી શકાય તૂટીફુટી અથવા ડ્રાયફ્રુટ પણ લઈ શકાય તો તૈયાર છે કસ્ટર્ડ જામફળનો એક વસાણું સૂંઠ નો ઉપયોગ કરી બનાવેલ આઈસ્ક્રીમ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે

    કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કસ્ટર્ડ જામફળ નો આઈસ્ક્રીમ (Custard Jamfal Ice Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna buch
Jigna buch @jigbuch
પર December 21, 2022 17:02
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
December 23, 2022 00:26
Woow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેઝવાન સ્પાઇસી મિસળ પાવ (મુંબઈ ફેમસ ફુડસ)
  2. રવા ખારી પૂરી (Rava Khari Poori Recipe In Gujarati)
  3. ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
  4. ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
  5. પનીર રબડી (Paneer Rabdi Recipe In Gujarati)
  1. પંપકીન નું રાઇતું (Pumpkin Raita Recipe In Gujarati)
  2. બ્રાઉન મસાલા રાઈસ (Brown Masala Rice Recipe In Gujarati)
  3. છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
  4. આલુ કટલેસ (Aloo Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16701697
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close