પંપકીન નું રાઇતું (Pumpkin Raita Recipe In Gujarati)

Jigna buch @jigbuch
#MBR5
#cookpadIndia
આ રાઇતું મારા ઘરના બધા જ સભ્યોને ખૂબ ભાવતું અને ખાસ કરીને મારા સ્વર્ગીય દાદીને ભાવતું રાઇતું છે
પંપકીન નું રાઇતું (Pumpkin Raita Recipe In Gujarati)
#MBR5
#cookpadIndia
આ રાઇતું મારા ઘરના બધા જ સભ્યોને ખૂબ ભાવતું અને ખાસ કરીને મારા સ્વર્ગીય દાદીને ભાવતું રાઇતું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમપંપકીન ને કુકરમાં બાફી લો ત્યારબાદ તેને ખમણી લો ઠંડુ થયા પછી તેમાં દહીં અને ઉપરનો બધો મસાલો નાખી મિક્સ કરો
- 2
પમકીન ના આ મિશ્રણને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકો અને જમવા સમયે ઠંડુ સરસ મજાનું સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંપકીન નું શાક (Pumpkin nu shak recipe in Gujarati)
કોળું જેને કે અંગ્રેજીમાં પંપકીન કહેવામાં આવે છે એ એક આરોગ્યવર્ધક શાક નો પ્રકાર છે જેમાંથી શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો મળે છે. ઘણા લોકો આ શાક ને પસંદ કરતા નથી પરંતુ જો એને સરખી રીતે તૈયાર કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે. ગોળ અને આમચૂર ઉમેરવાથી ખાટું મીઠું શાક તૈયાર થાય છે જે રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
ઓટ્સ પંપકીન ડમ્પલિંગ (Oats Pumpkin Dumpling Recipe In Gujarati)
ઓટ્સ Pumpkin dumplingઆપડે સૌ ને ખબર છે કે ઓટ્સ એન્ડ કોરું કેટલું નુર્તિસિયસ nutricious હોય છેમે ઓટ્સ અને કોરું ના ઓઇલ ફરી dumplings બનાવ્યા.નો ઓઇલ રેસિપી Deepa Patel -
બુંદી રાઇતું (boondi raita recipe in Gujarati)
#GA4 #Week1#yogurtઆ રાઇતું અમારે ત્યાં બધા ને ખુબ જ પસંદ છે. અવારનવાર બને છે.તેમાં અધકચરી પીસેલી રાઈ, પીસેલી ખાંડ, સંચળ પાઉડર એ બધું રાયતાના સ્વાદ ને બેલેન્સ કરે છે. ખુબ જ સરસ લાગે છે. Jigna Vaghela -
કેળાં નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#સેપ્ટમ્બર સુપર ૨૦રાયતા ને પુલાવ, ભાત સાથે ખવાય છે અને અલગ અલગ પ્રકાર ના રાયતા બનતા હોય છે મેં એકદમ સાદું કેળા નું રાઇતું બનાવ્યું જે ઝડપ થી બની જાય છે અને બધા ને ભાવતું પણ હોય છે. Alpa Pandya -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
દહીં બુંદી નું રાઇતું
દહીં બુંદી નું રાઇતું#ફટાફટઆ રાઇતું મારા ઘરમાં બધાને ગમે છે એટલે મેં આજે આ રાઇતું બનાવ્યું છેરાઇતું ફટાફટ બની જાય છે . Rekha Ramchandani -
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruityએપલ રાઇતું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ડીપ તરીકે પણ લઈ શકાય Dipal Parmar -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
આ રાઇતું શીતળા સાતમ ને દિવસે ખાસ બનાવવા માં આવે છે.#RC2#Week2 Bina Samir Telivala -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
# SSRઆ રાઇતું શીતળા સાતમ માં ખાસ બનાવવા માં આવે છે અને પેટ ને થંડક આપે છે.દહીં ને કેળાં નું કોમ્બો મસ્ત લાગે છે અને એમાં રાઈ ના કુરીયાં પડે તો એની વાત જ નિરાળી છે. Bina Samir Telivala -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRસામાન્ય રીતે શીતળા સાતમ માં બનતું કેળાનું રાઇતું આજે કુકપેડ ચેલેન્જ માટે બનાવ્યું. અમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવતું હોવાથી બધા એ પ્રેમ થી ખાધું. 😋😘આ મારા સાસુમા ની રેસીપી છે અને આમ પણ રાયતુ શબ્દ માં રાઈ છે એટલે રાઈ નાં ઉપયોગ વગર તો રાઇતું બને જ નહિ.. આ મારી સમજણ છે. 😆આ રાઇતું પચવામાં હલકું હોવાથી શીતળા સાતમ નાં ઠંડા ભોજન સાથે ખાસ બનાવાય. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કેળાનું રાઇતું બનાવો, ખાઓ અને ખવડાવો.. 😍🥰😋😋 Dr. Pushpa Dixit -
કોળા નું રાઇતું (Pumpkin Raita Recipe In Gujarati)
કોળું સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખૂબ જ ગુણકારી એવું સુપર ફૂડ ગણાય છે છતાં ઘણા ઓછા લોકો ને ભાવતું હોય છે. કોળા માંથી સૂપ, શાક, સાંભાર વગેરે બનાવી શકાય છે ઉપરાંત રાઇતા સ્વરૂપે પણ લઈ શકાય છે.. ભડતું)#mr Ishita Rindani Mankad -
બીટ નું રાઇતું(Beetroot raita recipe in Gujarati)
બીટ બધા ને પસંદ નથી, આપડે મોટે ભાગે સેન્ડવીચ અને સલાડ માંજ ખાતા હોય છે. તેને તમે રાઈટ તરીકે સર્વ કરસો તો તેનો કલર જોઈ ને જ બધા ખાવાનું પસંદ કરશે. Nilam patel -
બીટ નું રાઇતું (Beetroot Raitu Recipe In Gujarati)
#MBR5Week 5 આ રાઇતું બીટમાં રહેલા હિમોગ્લોબીન અને દહીંમાં રહેલા કેલ્શિયમ થી ભરપુર છે. ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાનું ફેવરિટ છે. મલાઈદાર દહીંમાં કાચું જ છીણીને ઉમેરાય છે...અને તેના કલરનું તો પૂછવું જ શું...અતિ સુંદર..👌 Sudha Banjara Vasani -
કોબી નું રાઇતું(Cabbage Raita Recipe in Gujarati)
#GA4#week14#Cabbage#કોબી નું રાઇતું#cookpadindia#cookpadgujrati રાયતા બધા બનાવે છે, અલગ -અલગ ફ્લેવોર ને વેજીટેબલ ના બને છે, મેં પણ આજે કેબેજ ( કોબી )નું રાઇતું કર્યું છે, તમે પણ ટ્રાય કરજો, સરસ બન્યું છે 🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પાકા કેળા સેવ નું રાઇતું (Ripe Banana Sev Raita Recipe In Gujarati)
આ થાળીની લગભગ બધી રેસિપી મૂકાઈ ગઈ છે. આજનું પાકા કેળા-સેવનું રાઇતું ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. મારા સાસુમાંની રેસિપી છે. તેઓ કહેતા કે આ રાઇતું ખાવાથી ઠંડી રસોઈ ને પચવામાં સારું રહે છે.- (શીતળા સાતમ સ્પેશયલ થાળી) Dr. Pushpa Dixit -
રાઇતું (Raita Recipe in Gujarati)
આ એક મરાઠી રેસીપી છે જે ફરાળ મા અને સાબુદાણા સાથે અને જમવાની સાથે ત્યા લેવામાં આવેછે આ રાયતુ અલગ અલગ રીતે બનાવે છે.#GA4#week15#strawberry Bindi Shah -
કેળાં નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#ff3 કેળાં નું રાઇતું એક પરંપરાગત વાનગી છે..અમારા ઘરે આ વાનગી મોટાભાગે સાતમ પર બનાવવા માં આવે છે. .બાજરીના વડા, ઢેબરા, હાંડવો બધા ની સાથે રાઇતું ખૂબ સરસ જામે છે, મોટાભાગે તમામ ઘરો માં સાતમ ને આઠમ ખૂબ ધામધૂમ થી ઉજવવા માં આવતી હોય છે,સાતમ એ ઠંડુ ખાઈએ છીએ ને આઠમ ને દિવસે ફરાળ..આવામાં પેટ ની પાચન ને લાગતી સમસ્યા ના સર્જાય એટલે જ રાયતા જેવી વાનગી બનાવવા માં આવે છે .. Nidhi Vyas -
રો બનાના અને દાડમ નું રાઇતું (Raw Banana Pomegranate Raita Recipe In Gujarati)
#cookpad Gujarati.# રો બનાના દાડમ નુ રાઇતું.રાયતુ નવી આઈટમ છે કે જે કોઈપણ વસ્તુ જમવાની સાથે ટેસ્ટ માં વધારો કરે છે. આજે નવા ટેસ્ટ raw banana અને દાડમ નુ રાયતુ બનાવ્યુ છે જે ટેસ્ટ માં બેસ્ટ છે. Jyoti Shah -
દાડમ નું રાઇતું (Dadam nu Raitu recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ખાઈ શકાય તેવું રાયતુ બનાવ્યું છે આ રાયતુ સિમ્પલ બનાવ્યું છે. દાડમ હેલથી ફળ છે. અને દહીં માથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. આ રાઇતું ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
કાકડી દાડમ નું રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#MBR6#week6આ કાકડીનું રાઇતું ઉનાળામાં ખૂબ જ ઠંડક આપતું રાઇતું છે. સરસ લાગે છે.સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
કેળાનું રાઇતું(Kela Raita Recipe in Gujarati)
#GA4#week2આપણા ગુજરાતી ભોજનમાં રાઈતાનો સમાવેશ માત્ર સ્વાદ માટે કરવા માં નથી આવ્યો ,મૉટે ભાગે આપણું ગુજરાતી -કાઠિયાવાડી ભોજન ફરસાણ ,મીઠાઈ અને અથાણાં -પાપડથીસમાવિષ્ટ જ હોય છે ,,આ બધી ભારે વસ્તુ આસાની થી પાચન થઇ જાય એ માટે રાઈતાનોસમાવેશ કરેલો છે ,,કેમ કે દહીં અને રાઈ બન્નેમાં એવા ગુણ રહેલા છે કે તેનાથી ખોરાકઝડપથી પાચન થઇ જાય ,,રાઇતું ખાસ કરીને લાડુ-ભજીયા સાથે હોય જ ,,તેના વિનાલાડુનું જમણ અધૂરું ગણાય ,,રાઈતા જુદીજુદી રીતે કેટલીયે ખાદયસામગ્રીનો ઉપયોગકરીને બનાવાય છે ,,પણ તેનું મુખ્ય ઘટક તો દહીં અને રાઈ જ હોય છે ,,અને આદહીં-રાઈથી બનાવેલું રાઇતું જ સાચું રાઇતું,,,બાકી બધા તો આપણે કરેલા જુદા જુદાસઁશોધનો જ ,,,આ રાઈતામાં નવીનતા અને સ્વાદ માટે દાડમ ,સેવ ,બુંદી ,નૂટસ ,શીંગજુદા જુદા ફળો -શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે ,,પણ કહેવત છે ને કેજૂનું તે સોનુ ,,,અસલ તે અસલ ,,,મારા ઘરમાં મારા સસરાજીને રાઇતું અતિ પ્રિયા છેએટલે વારંવાર બને છે ,,,પણ હા,,આ પરંપરાગત રીતે જ બનાવેલું રાઇતું તેમનેવધુ ભાવે છે એટલે આજ રીતે વધુ બનવું છુ.... Juliben Dave -
કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
કાકડી રાઈતા બધા જ બનાવતા હોય છેઅમારા ઘરમાં રોજ ખવાય છેસલાડમાં પણ ઉપયોગ કરવામાં આવે છેઘણા લોકો વઘાર કરી ને બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#Greenrecipies#week4 chef Nidhi Bole -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
મિક્સ વેજીટેબલ રાઇતું
સમર માં ઠંડુ - ઠંડુ રાઇતું ખાવા ની બહુ જ મઝા આવે છે. દહીં probiotic છે જેથી ઈમ્યુનીટી સીસ્ટમ વધે છે. એટલે દરરોજ ખાવું જ જોઈએ. હાડકાં અને દાંત ને મજબૂત કરે છે. દહીં , દૂધ માં થી બનતી સર્વ શ્રેષ્ઠ વાનગી છે અને એને એકલું કે પછી ફ્રુટ / વેજીટેબલ સાથે પણ ખાઈ શકાય છે.આજે મેં મિક્સ વેજીટેબલ રાઇતું બનાવ્યું જે બધા ને બહુજ ભાવ્યું. Bina Samir Telivala -
બુંદી નું રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
#PR#jain#cookpadgujrati#Cookpadindia#Dishaપર્યુષણ પર્વ ના 10 દિવસ લીલોતરી શાક નહિ ખાવા ના હોય માટે બુંદી નું આ રાઇતું થેપલા પરોઠા જોડે ખૂબ સારું લાગે. બહુ જ ઝડપથી બની જાય અને ટેસ્ટ પણ ખૂબ સારો લાગે. Bansi Chotaliya Chavda -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
કાકડીનું રાઇતું મારું ફેવરેટ રાઇતું છે.. એકદમ લાઈટ..ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit -
મોગરી નું રાઇતું (Mogri Raita Recipe In Gujarati)
#WEEK7#MBR7#Cookpadindia#Cookpadgujarati#WLD#મોગરી નું રાઇતું શિયાળામાં મોગરી ઘણી મળે...□મોગરી બે પ્રકાર ની મળે છે...૧)લીલી મોગરી અને2)જાંબલી મોગરી□ મોગરી માં થી વિટામીન સી,બી6, પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે...□કબજિયાત અને હાઈબલ્ડપ્રેશર માં ફાયદાકારક છે...કેન્સર વધતું અટકાવે છે..મોગરી મૂળા ના છોડ પર થાય છે અને સ્વાદ મા મૂળા જેવી લાગે છે.□મોગરી નો ઉપયોગ કરી ને રાઇતું, શાક,સલાડ બનાવી શકાય...લીલાં નાના કૂણાં મોગરા માં મીઠું લીંબુ નીચોવી ખાઈ શકાય,અથાણું બનાવી શકાય. Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16704573
ટિપ્પણીઓ (2)