કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#XS
બહુ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ ્સ અને ઘરમાંથી જ ફટાફટ થઈ જતું આ પુડિંગ ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તે ફ્લેવર્સ માં આપણે કરી શકીએ છીએ

#XS
બહુ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ ્સ અને ઘરમાંથી જ ફટાફટ થઈ જતું આ પુડિંગ ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તે ફ્લેવર્સ માં આપણે કરી શકીએ છીએ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧પેકેટ મિલ્ક ટોસ્ટ
  • ૫૦૦ ગ્રામ દૂધ
  • ૫ચમચા ખાંડ
  • ૩ચમચા કસ્ટર્ડ પાઉડર
  • ૨ચમચા કોર્ન ફ્લોર
  • ૨ચમચા સ્ટ્રોબેરી ક્રશ
  • ૧ નાની વાટકીખાંડ
  • પિંક ફૂડ કલર
  • ડેકોરેશન માટે
  • સ્ટ્રેબેરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક નોનસ્ટિક વાટકો લઈ તેમાં ખાંડ નાખી દૂધને ઉકળવા મુકવાનું.

    સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા એક બાઉલમાં થોડું ઠંડુ દૂધ લઇ તેની અંદર કસ્ટર્ડ પાઉડર અને કોર્ન ફ્લોર નાખી ધીરે ધીરે ગાંઠા ન પડે તે રીતે મિક્સ કરી દેવાનું દૂધ થોડું ઉકળી જાય એટલે તેની અંદર આ મિશ્રણ નાખી થોડું ઘટ્ટ થઈ જાય એટલે તેમાં સ્ટ્રોબેરી ક્રશ ઉમેરી બરાબર મિક્સ કરી થીક થઈ જાય એટલે તેને નીચે ઉતારી લેવાનું.

    સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજા એક પેનમાં ખાંડ લઈ તેમાં ડૂબે તેટલું પાણી નાખી થોડું કલર નાખી મધ જેવી ચાસણી તૈયાર કરવાની.

    સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાચનું ચોરસ બાઉલ લઇ તેમાં ટોસને લાઇનસર ગોઠવી દેવાના તેની ઉપર ખાંડની ચાસણી થોડી થોડી કરી અને રેડી દેવાની ત્યારબાદ તેની ઉપર કસ્ટર્ડ પાઉડર વાળું મિશ્રણ પાથરી દેવાનું.

    સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટ્રોબેરી પુડિંગ (Strawberry Pudding Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફરી તેની ઉપર લાઈનસર ટોસને ગોઠવી એ જ રીતે ચાસણી રેડી આખામાં મિશ્રણને પાતળી બરાબર ચારે બાજુથી કવર કરી તેની ઉપર સ્ટ્રોબેરીના પીસ ને ડેકોરેટ કરી ચિલ્ડ થવા મૂકી દેવાનું સર્વિંગ કરતા પહેલા તેને એક અથવા બે કલાક ફ્રીઝરમાં મૂકી ત્યારબાદ સર્વ કરવાનું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર December 25, 2022 06:56
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 25, 2022 13:45
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્ટ્રોબેરી પુડીંગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)
  2. કાળા તલ નું કચરિયું જૈન (Black Sesame Kachariyu Jain Recipe In Gujarati)
  3. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  4. સેવ બુંદી નું શાક (Sev Boondi Shak Recipe In Gujarati)
  5. પાલક દુધી ને ગાજર નો સૂપ (Palak Dudhi Gajar Soup Recipe In Gujarati)
  1. હેલ્ધી નેચરલ આદુપાક (Healthy Natural Ginger Paak Recipe In Gujarati)
  2. રાગી સૂંઠ લાડુડી (Ragi Sunth Ladudi Recipe In Gujarati)
  3. ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
  4. લીલા લસણ નું શાક (Lila Lasan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16711206
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close