કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચા ટામેટા નું રાજસ્થાની શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચા ટામેટા નું રાજસ્થાની શાક રેસીપી મુખ્ય ફોટો

કાચા ટામેટા નું રાજસ્થાની શાક

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#Disembar

#Disembar

વધુ વાંચો

કાચા ટામેટા નું રાજસ્થાની શાક

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#Disembar

#Disembar

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 500 ગ્રામકાચા ટામેટા
  2. 2મોટા લીલા મરચાં
  3. 2કાંદા બારીક સમારેલા
  4. 1 ટેબલસ્પૂનલસણની પેસ્ટ
  5. 1 ટેબલસ્પૂનલીલા મરચાં આદુની પેસ્ટ
  6. 2 ટેબલસ્પૂનલીલા લસણ, ધાણા
  7. 1 ટીસ્પૂનવરિયાળી
  8. 1 ટીસ્પૂનજીરૃ
  9. 1 ટીસ્પૂનરાય
  10. 1/2 ટીસ્પૂનહીંગ
  11. 2વધારના મરચાં
  12. 1/2 ટીસ્પૂનહળદર
  13. 2 ટેબલસ્પૂનધાણાજીરું પાવડર
  14. 1 ટીસ્પૂનગરમ મસાલો
  15. 1 ટીસ્પૂનલાલ મરચું
  16. 1 ટેબલસ્પૂનખાંડ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 3 ટેબલસ્પૂનતેલ
  19. સેવ સર્વ કરવા. (તીખી, મોળી,કોઈપણ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટાં ધોઈ સમારી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરૃ, રાય,હીંગ લાલ મરચાં નો વઘાર કરી સમારેલા કાંદા, લસણ,લીલા મરચાં આદુની પેસ્ટ અને વરિયાળી, ઉમેરી સરસ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.

    કાચા ટામેટા નું રાજસ્થાની શાક રેસીપી સ્ટેપ1ફોટો
    કાચા ટામેટા નું રાજસ્થાની શાક રેસીપી સ્ટેપ1ફોટો
    કાચા ટામેટા નું રાજસ્થાની શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં બધાજ મસાલા ઉમેરી સરસ મિક્સ કરી એમાં ટામેટા ઉમેરી દો. હવે સરસ હલાવી લો અને ગેસ મિડિયમ રાખી ટામેટા ચળી જાય ત્યાં સુધી ઢાંકણું ઢાંકી વચ્ચે હલાવતા જઈ થવા દો.

    કાચા ટામેટા નું રાજસ્થાની શાક રેસીપી સ્ટેપ2ફોટો
    કાચા ટામેટા નું રાજસ્થાની શાક રેસીપી સ્ટેપ2ફોટો
    કાચા ટામેટા નું રાજસ્થાની શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ટામેટા થોડા નરમ દેખાય એટલે એમાં મરચાં ગોળ કાપી ને ઉમેરો હલાવીને 2 મિનિટ થવા દો. પછી એમાં ખાંડ અને મીઠું નાખી ધાણા લસણ નાખી સરસ મિક્સ કરી લો. હવે શાક માથી તેલ અલગ થઇને બહાર દેખાય એટલે ગેસ બંધ કરી શાક સેવ સાથે ભાત અને રોટલી સાથે સર્વ કરો.

    કાચા ટામેટા નું રાજસ્થાની શાક રેસીપી સ્ટેપ3ફોટો
    કાચા ટામેટા નું રાજસ્થાની શાક રેસીપી સ્ટેપ3ફોટો
    કાચા ટામેટા નું રાજસ્થાની શાક રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Desai
Manisha Desai @manisha12
પર December 03, 2023 05:35
Surat
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
December 03, 2023 18:12
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઘુંટો (Ghuto recipe in Gujarati)
  2. સમર વેજીસ રેસિપી ગિસોડી નુ શાક
  3. ગુબીજ
  1. Veg panee Frankie (left over roti)
  2. વેજ. પાસ્તા પીઝા
  3. ગુબીજ
  4. સમર વેજીસ રેસિપી ગિસોડી નુ શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16713685
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close