રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક ડીશમા ધી લગાવી ઉપરમગજતરીનાબી કાજુ બદામના બે ભાગકરી ઉપરપાથરી દેવુ ડીશમા એક જાડા તળિયા વારુ પેન લેવુ તેમા ખાંડ નાખી ધીમા તાપે કેરેમલ થવા દેવી મેદોને મિલ્ક પાવડર મિકસકરી ખાંડ કેરેમલથાય એટલે ધી નાખી મિક્સ કરી નીચે ઉતારી મિક્સ મેદો નેપાવડર નાખી મિકસકરી ધીમા તાપે હલાવવુ ને પેનછોડે એટલે જે તૈયાર ડીશરાખી હતી તેમા પાથરવુ ને ઠંડુથવા દેવુ તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17175649
ટિપ્પણીઓ