ઘુંટો (Ghuto recipe in Gujarati)

Sunita Vaghela @cook_sunita18
ઘુંટો (Ghuto recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી ને કુકરમાં બાફી લેવા..ભાજી ને અલગ થઈ એક તપેલીમાં બાફી લો..
- 2
હવે બધું જ મિશ્રણ ભેગા કરી ને.. થોડું અધકચરૂ વાટી લો.. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને રાઈ,જીરૂ, તમાલપત્ર અને મરચાં નો વઘાર કરી હિંગ નાખી લીલી ડુંગળી અને લસણ ની પેસ્ટ ઉમેરવી..
- 3
હવે બરાબર ઉકળે અને તેલ છૂટું પડે એટલે ઉતારી ગરમાગરમ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘુંટો (Ghuto Recipe In Gujarati)
#BRજામનગર નો પ્રખ્યાત ઘુંટો એટલે બધા જ લીલા શાકભાજીનો રાજા . શિયાળામાં શાકભાજી પુષ્કળ આવે એટલે એનો ઉપયોગ કરી શરીર ને બધાં વિટામિન અને મિનરલ્સ મળે એવો આ ઘુંટો જરૂર બનાવવો જોઈએ.દરેક પોતાની પસંદગી નાં શાકભાજી લઈ ને બનાવી શકે છે.. Sunita Vaghela -
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindia કચોરી, ઘુઘરા, ગીગાભાઈની ભેળ અને ઘુટો જામનગર ના પ્રખ્યાત છે ગાર્ડન મા પાલક, રીંગણ, લીલી ડુંગળી, લીલુ લસણ, ટામેટાં, મરચા ને બધુ ઓર્ગેનીક શાકભાજી છે તો જામનગર ફેમસ ઘુટો બનાવ્યો જે ટેસ્ટી તો છે જ સાથે ખૂબ જ હેલ્ધી પણ ખરો Bhavna Odedra -
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#Win#trending recipe#green#cookpadgujarati#cookpadindiaઘુટો એ જામનગર ની ફેમસ અને વિસરાતી વાનગી છે.જેમાં દાળ અને બધા લીલા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે.તેમાં ઘી,તેલ, કે કોઈ મસાલા નો ઉપયોગ નથી થતો એટલે ખૂબ જ હેલ્થી છે.પહેલા ના વખતમાં એક મોટા તપેલામાં આ વાનગી બનતી અને એક જ સાઈડ થી હલાવ્યા કરવાનું એટલે મેં ઘૂંટયા કરવાનું એવું કહેવાતું એટલે તેનું નામ ઘુટો પડ્યું.તે પ્રોટીન અને ફાઈબર અને મિનરલ્સ થી ભરપૂર છે. Alpa Pandya -
-
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#JWC4Week -4આ કાઠિયાવડી સ્પેશ્યલ રેસીપી છે અને જામનગર ની ખુબ જ પ્રખ્યાત રેસીપી છે. શિયાળા માં બધા જ પ્રકાર ની ભાજી અને દાણા વાળા શાક ખુબ જ સરસ અને તાજા મળે છે. આ શાક માં બહુ બધા શાક નો ઉપયોગ કર્યો છે તો નુટ્રીશન થી તો ભરપૂર છે અને સાથે સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. બાજરી નાં રોટલા જોડે સરસ લાગે છે. Arpita Shah -
હાલારી ઘુટો
#શિયાળા ઘુટો એ અમારા સૌરાષ્ટ્ર ના જામનગર જિલ્લા ની આજુ બાજુ ના ગામડાં માં અને તાલુકા ના ગામો નો પ્રખ્યાત છે.દેશ માં બધા પહેલાના લોકો ખેતી નું કામ કરતાં એટલે ખેતરમાં જ શેઢે શાક, અને ભાજી વાવતા,એટલે ખેતર નું જ ફ્રેશ શાકભાજી થી આ ઘુટ્ટો બનાવતા .. આમ કોઈ પણ મસાલા ની જરૂર વગર બનતો ઘુટ્ટો.અને આના ખૂબ જ ગુણ છે. ફાઇબર, વિટામીન થી ભરપૂર ઘુટ્ટો. Krishna Kholiya -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#Cookpadgujrati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે . લીલા શાકભાજીમાં વિટામિન ,કેલ્શિયમ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે તો આવો આજે આપણે બનાવીએ શિયાળાનો સ્પેશ્યલ મસાલેદાર અને સ્પાઇસી તાવો-ચાપડી.. Ranjan Kacha -
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
સ્પાઇસી બટર ઘુટો જામનગર ફેમસ (Spicy Butter Ghuto Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#WLD#MBR7શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં અને સારી ગુણવતા વાળા આવતા હોય છે. તો મનગમતા શાકભાજી નો ઉપયોગ કરીને આજે મિક્સ વેજ સબ્જી બનાવી છે. Ankita Tank Parmar -
ભરથું (bharthu Recipe in Gujarati)
#Winterરીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું. Urmi Desai -
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
જામનગર (ચોવીસી)નો સ્પેશિયલ ઘુટટો
#શિયાળાફ્રેન્ડસ, દરેક પ્રદેશ ની પોતાની સ્પેશિયલ વાનગી હોય છે. જામનગર ની સ્પેશિયલ વાનગી ઓનું લિસ્ટ પણ ઘણું મોટું છે. જેમાં જામનગર નજીક નું જોડિયા ગામ અને તેની આજુબાજુના નાના -નાના ૨૪ ગામ ની પ્રખ્યાત દેશી વાનગી એટલે ઘુટટો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉત્તમ એવી આ રેસિપી માં દરેક પ્રકારના શાક , લીલી ભાજી , ખાટામીઠા ફળ નો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઈનગ્રીડિયન્ટસ્ એના માપ પ્રમાણે લેવા માં આવે છે જેથી ઘુટટા નો સ્વાદ જળવાઈ રહે. કોઇવાર ઘુટટા ની પુરતી માહિતી ના હોય અથવા ટેસ્ટ ના કરેલ હોય તો પણ મિકસ વેજીટેબલ સૂપ ની સાથે સરખામણી થઈ જાય જ્યારે ઘુટટો તદ્દન અલગ ટેકસચર અને સ્વાદ , સોડમથી ભરપૂર હોય છે. મેં અહીં અવેલેબલ વસ્તુ વાપરીને આ રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#GA4#Week2#spinach#fenugreek#bananaઆ એક જામનગરની વાનગી છે. જેમાં લગભગ બધા જ શાકભાજીનો ઉપયોગ થાય છે ( કારેલા ભીંડા સિવાય). ઘણા એવા શાકભાજી છે જે ખવાતાં નથી જેનો ઉપયોગ ઘુટામાં થાય છે.આની વિશેષતા એ છે કે શાકભાજી સાથે પપૈયા, સફરજન અને કેળા જેવા ફળોનો પણ ઉપયોગ થાય છે.ઉપરાંત ચણા , મગ અને તુવેરની દાળ નો પણ સમાવેશ થાય છે.પાણી માં બરાબર ઉકાળી ઉપરથી લીલી હળદર આદુ મરચાં નો વઘાર.. બરાબર ઘુટી ઘુટી ને બનાવામીં આવે છે. એટલે જ કદાચ એને ઘુટો કહેવાતું હશે.બધાજ શાકભાજી તથા ફળો ના સંયોજન થી એક અલગ મીઠાશ આવેછે.તીખાશ , માપસરની ખટાશ સ્વાદમાં વધારો કરે છે.બાજરીના રોટલા સાથે મજા આવેછેબાળકોને શાકભાજી ન ભાવતાં હોય ત્યારે આ option સરસ છે.હેલ્ધી અને ટેસ્ટી😀हर फूड कुछ कहता है !💕 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મિક્સ વેજ. ચીલા જૈન (Mix Veg. Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#COOKPADGUJRATI#CookpadIndia શિયાળો આવે એટલે તાજા લીલા શાક ખાવાની મજા પડી જાય શિયાળાની સ્પેશ્યલ શાક એટલે કે લીલા વટાણા, લીલા ચણા, લીલી તુવેર, મેથીની ભાજી, પાલક ની ભાજી, કોથમીર વગેરેનો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીલા તૈયાર કર્યા છે જે પ્રોટીન વિટામિન થી ભરપૂર છે. Shweta Shah -
લીલા ચણા નું શાક (Green Chickpeas Curry Recipe In Gujarati)
#WK5#lilachananushak#lilachana#greencurry#jinjara#cookpadgujarati#cookpadindiaલીલા ચણાનું શાક એ એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે જે લીલા મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ શાક સામાન્ય રીતે શિયાળામાં બનાવવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન લીલાચણા પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. લીલાચણા ખૂબ જ પૌષ્ટિક હોય છે, અને વડી તેમાં પ્રોટીન, વિટામિન A, વિટામિન C તથા કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Mamta Pandya -
વેજીટેબલ ભાત (Vegetable Rice Recipe In Gujarati)
#MBR9Week 9શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી મળે. ખાવાની પણ ખૂબ જ મજા આવે. શિયાળામાં મળતા વિવિધ શાકભાજીનો ઉપયોગ કરીને વેજીટેબલ ભાત બનાવ્યો છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. અને ઝડપથી બની પણ જાય છે. Priti Shah -
-
લીલી ડુંગળી બટાકા અને કોબી સેવ સાથે મિક્સ શાક
#WLD#Winter Lunch /Dinner recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં પુષ્કળ લીલા શાકભાજી મળે છે તેમાં પાલકની ભાજી મેથીની ભાજી લીલી ડુંગળી વગેરે મુખ્ય છે મેં આજે લીલી ડુંગળી બટાકા સેવ સાથે મિક્સ શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi -
-
વડું શાક(vadu shaak recipe in Gujarati)
#GA4#week4#post2#ગુજરાતીઆમ તો આ શાક શિયાળામાં અમારા ઘરમાં બહુ થાય મેથીની ભાજી સરસ મળે અને બીજા શાક પણ સરસ મળે પરંતુ હવે તો બધું જ બારે માસ મળે છે એટલે આજે મેં આ વડુ શાક બનાવ્યું. Manisha Hathi -
મેથીના થેપલા (Methi thepla Recipe in Gujarati
#GA4#WEEK20શિયાળા માં ભાજી સરસ મળે, એટલે એ બહાને ભાજી ખવાય અને એમાં પણ થેપલા એટલે ગુજરાતી નો સૌથી મનપસંદ નાસ્તો Bhoomi Talati Nayak -
-
ગ્રીન પાવ ભાજી (Green pavbhaji recipe in Gujarati)
આ પાઉંભાજી શિયાળામાં ખાસ બનાવવા માટે આવે છે કારણકે શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળતા હોય છે આ ભાજીમાં લીલા લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને શિયાળામાં લીલા વટાણા પણ ખુબ જ સરસ આવતા હોય છે તો શિયાળામાં ભાજી બનાવવાની અને ખાવાની મજા આવે છે Rita Gajjar -
લીલી મિક્સ ભાજી લીલા લસણ વાળું શાક
#MBR5શિયાળામાં ખુબ જ સરસ લીલોતરી લીલા શાકભાજી મળે છે લીલી મિક્સ ભાજી ખુબ જ સરસ પ્રોટીન વાળી હોય છે શિયાળામાં લીલું લસણ પણ આવતું હોય છે લીલું લસણ હેલ્થ માટે ખૂબ જ સારું છે તેથી શિયાળામાં મિક્સ ભાજીનું તીખું શાક ખુબ જ સરસ લાગે છે Hina Naimish Parmar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
ઘુટો (Ghuto Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR7week7#CWM2#Hathimasala#WLD Unnati Desai -
-
વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)
#WK2શિયાળામાં શાકભાજી બહુ સારા મળતા હોય છે પણ બાળકો બધા શાકભાજી ખાતા નથી તો તેની આ રીતે ભાજી બનાવી અને બિરયાની બનાવી દેવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે . અને પાવભાજી બનાવી હોય અને ભાજી વધી હોય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી અને એક નવી ડિશ બનાવી શકીએ છીએ Shrijal Baraiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17174539
ટિપ્પણીઓ (2)