ઘઉં ની શેવ ને ઘી મા શેકી લ્યો, શેકાઈ જાય પછી તેમા દૂધ નાખી બારબર મિકશ કરો
બધુ દૂધ બલિ જાય ત્યા સુધી હલવો, ધીમા ગેસ પર બારબર હલવો
બધુ દૂધ બળી જાય પછી ખાંડ નાખી હલાવો પછી તેમા કાજુ, બદામ નો ભૂકો નાખી હલાવી લ્યો તો તૈયાર છે ઘઉં ની મીઠી શેવ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ