મલ્ટીગ્રેઈન મેથી નાં થેપલા પરોઠા સાથે મેથી મૂળા રીંગણા નું શાક

#MBR9 #Week9 #માયબેસ્ટરેસીપીસઓફ2022
#WLD #વીન્ટર_સ્પેશિયલ #થેપલા #પરોઠા
#મલ્ટીગ્રેઈન_મેથી_નાં_થેપલા_પરોઠા #મેથી #મૂળો #રીંગણ
#ઘઉં #બેસન #જુવાર #બાજરો #મીક્સ_શાક
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge ખૂબજ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ઠંડી માં ખાવા એકદમ પરફેક્ટ એવા થેપલા પરોઠા જે લીલી મેથી, ડુંગળી, લસણ, આદુ મરચા, તલ નાખી ને બનાવાય છે. આવો બનાવીએ ને ગરમાગરમ ખાવાનો આનંદ મેથી - મૂળા - રીંગણા - ટામેટાં નાં શાક સાથે માણીએ. સાથે લીલી ડુંગળી ને લસણ ની ચટણી ... ઓહો હો.. મોંઢા માં પાણી આવી ગયું ને ???
મલ્ટીગ્રેઈન મેથી નાં થેપલા પરોઠા સાથે મેથી મૂળા રીંગણા નું શાક
#MBR9 #Week9 #માયબેસ્ટરેસીપીસઓફ2022
#WLD #વીન્ટર_સ્પેશિયલ #થેપલા #પરોઠા
#મલ્ટીગ્રેઈન_મેથી_નાં_થેપલા_પરોઠા #મેથી #મૂળો #રીંગણ
#ઘઉં #બેસન #જુવાર #બાજરો #મીક્સ_શાક
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge ખૂબજ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ઠંડી માં ખાવા એકદમ પરફેક્ટ એવા થેપલા પરોઠા જે લીલી મેથી, ડુંગળી, લસણ, આદુ મરચા, તલ નાખી ને બનાવાય છે. આવો બનાવીએ ને ગરમાગરમ ખાવાનો આનંદ મેથી - મૂળા - રીંગણા - ટામેટાં નાં શાક સાથે માણીએ. સાથે લીલી ડુંગળી ને લસણ ની ચટણી ... ઓહો હો.. મોંઢા માં પાણી આવી ગયું ને ???
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ, હીંગ નાખી ટામેટાં સાંતળી, મૂળા ની છીણ નાખો, રીંગણા નાખો. મીઠું, હળદર નાખી મીક્સ કરી ચડવા દો. ચડી જાય પછી લીલી મેથી નાખી, મીક્સ કરી ચડવા દો. લાલ મરચુ પાઉડર, ધાણાજીરૂ નાખી, મીક્સ કરીલો. શાક તૈયાર છે.
- 2
એક ત્રાંસ માં 4 લોટ લઈ, તેમાં બધાં જ મસાલા નાખી, મીક્સ કરો. દહીં ને તેલ પણ નાખી મીક્સ કરો. જરૂરિયાત મુજબ પાણી લઈ લોટ બાંધો.
- 3
હવે લુવા કરી, થેપલા પરોઠા વણી, લોઢી ઉપર શેકી, તેલ લગાવી, બંન્ને બાજુએ બરાબર શેકી લો. આવી રીતે બધાં જ થેપલા પરોઠા તૈયાર કરો. ગરમાગરમ શાક સાથે સર્વ કરો.
- 4
#ManishaPUREVEGTreasure
#LoveToCook #ServeWithLove
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી રીંગણાં ટામેટાં નું શાક સાથે મેથી બાજરા પૂરી
#WLD #વીન્ટર_લંચ_ડીનર#મેથી_રીંગણાં_ટમેટાં_શાક #મેથી_બાજરા_પૂરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઠંડી ની સીઝન હોય ને , બપોર નાં કે રાત્રે જમવામાં ગરમાગરમ મેથી બાજરા ની પૂરી સાથે મેથી રીંગણાં ટામેટાં નું શાક થાળી માં પીરસાય ને ભૂખ ઊઘડી જાય, ને ત્યાં તો બાજુમાં લસણ ની લાલ ચટણી, લીલી ડુંગળી ને લીલી આંબા હળદર નું ખાટું અથાણું પીરસાય ને તો તો મોંઢા માં પાણી આવી જાય ... તો આવો .. જમવા ... Manisha Sampat -
બાજરા નાં રોટલા સાથે કાઠિયાવાડી રીંગણા નો ઓળો
બાજરા નાં રોટલા સાથે રીંગણા નો ઓળો#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_ડુંગળી #લીલું_લસણ#વીન્ટર_સ્પેશિયલ #બાજરો_રોટલા#રીંગણ #કાઠિયાવાડી #ઓળો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લીલી ભાજી ખૂબજ સરસ મળતી હોય છે. એટલે લીલી ડુંગળી , લીલું લસણ, નાખી ને ઓળો બનાવીએ તો ખૂબજ સ્વાદિષ્ટ બનેછેઓળો બનાવવા માટે રીંગણા માં લસણ ની કણી ભરાવી ને શેકવામા આવે છે. પણ હું અલગ અલગ રીંગણા, લસણ, ડુંગળી, ટામેટાં, મરચા પણ શેકું છું જેથી ઓળા માં બર્ન્ટ ફ્લેવર વધવાથી ખૂબજ સ્વાદિષ્ટ બને છે. અહીં મેં બાજરા નાં રોટલા, રીંગણા નો ઓળો, લીલી ડુંગળી, લસણ ની ચટણી, ગોળ નાં ગાંગડા પ્લેટ માં પીરસ્યા છે Manisha Sampat -
મૂળા નાં પાન નાં મુઠીયા (Mooli Paan Muthia Recipe In Gujarati)
#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #નાસ્તો #હેલ્ધી #મૂળા #મુઠીયા #મૂળો #મૂળા_નાં_પાન_નાં_મુઠીયા#બાજરાનોલોટ #જુવારનોલોટ #ચણાનોલોટ #બેસન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજા મૂળા, લીલાછમ પાન સાથે ખૂબ જ માતા હોય છે. તેમાં થી આપણે પાન નું લોટ વાળું શાક, કે રીંગણા - ટામેટાં નું શાક..વગેરે બનાવતા હોઈએ છીએ. આજે મેં સૂકા મુઠીયા બાફી ને વઘાર કરી બનાવ્યા છે. આમ તો રસિયા મુઠીયા પણ બનાવાય છે. લીલી ચટણી, લસણ ની લાલ ચટણી કે ટોમેટો સોસ સાથે , ચા - કોફી સાથે ગરમાગરમ સર્વ કરો. આવો સ્વાદ માણવા. Manisha Sampat -
બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
બાજરી મેથી નાં ચમચમિયા#વિસરાતી_વાનગી#WLD #વીન્ટર_લંચ_ડીનર#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #બાજરો #મેથી #ચમચમિયા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા ની ઠંડી માં ગુજરાતીઓ નાં ઘર ઘર બાજરી મેથી નાં ચમચમિયા બને છે. જે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક હોય છે. ગરમાગરમ ચા કે કોફી સાથે, લસણ ની ચટણી, કોથમીર મરચાં ની ચટણી, લીલી ડુંગળી, અથાણું, મરચાં , રાયતાં , જે મનપસંદ હોય તેની સાથે ખાવા નો આનંદ માણો.. Manisha Sampat -
મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
મેથી નાં ગોટા ભજીયા#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_મેથી #ભજીયા #ગોટા #પકોડા #વીન્ટર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગરમાગરમ મસાલા ચા સાથે, હમણાં જ ગરમ તેલ માં તળી ને તૈયાર થયેલા મેથી નાં ગોટા સાથે કોથમીર ની લીલી ચટણી, લસણ ની લાલ ચટણી, લીલી ડુંગળી ને તળેલાં મરચાંની પ્લેટ સર્વ કરેલ છે.. તો આવો... જલ્દી થી ... સ્વાદ માણવા ... Manisha Sampat -
પંજાબી ગ્રેવી મસાલા રીંગણા
પંજાબી ગ્રેવી મસાલા રીંગણા#RB7#Week7#મસાલા_રીંગણા#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeપંજાબી ગ્રેવી મસાલા રીંગણા -- ખૂબજ સ્વાદિષ્ટ બનતું રીંગણા નું શાક મારા ઘરમાં બધાં ને ભાવે છે . રોટલી, પૂરી, પરોઠા, નાન, કુલચા, સાદા ભાત સાથે પણ ખાવામાં ખૂબજ સરસ લાગે છે . Manisha Sampat -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
મેથી થેપલા શીતળા સાતમ સ્પેશિયલ (Methi Thepla Shitala Satam Special Recipe In Gujarati)
મેથી થેપલા#SFR , #શ્રાવણ_ફેસ્ટિવ_રેસીપી#મેથી #થેપલા #શીતલા_સાતમ#Cookpad, #Cookpadindia#Cookpadgujarati, #Cooksnapશીતળા સાતમ નાં દિવસે માતા શીતળા ની પૂજા કરી , નૈવેધ્ય ધરી ઠંડુ ખાવાનો તહેવાર છે .. ગુજરાતી ઓ નાં ઘરે થેપલા તો બને જ છે. Manisha Sampat -
મૂળા ના થેપલા
મૂળા નો હળવા સ્વાદ ને શિયાળા માં માણવા માં આવે છે. તે ખુબજ પૌષ્ટિક, વિટામિન સી થી ભરપૂર, ઓછી કેલરીવાળું અને એના લીલા પત્તા પણ ખાવા માં વપરાય છે. આ થેપલા મૂળા ને તેના પત્તા સાથે બનાવી આ વાનગી ને ભરપૂર પૌષ્ટીક બનાવ માં આવી છે. Jasmin Motta _ #BeingMotta -
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
મૂળા નાં પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
#MBR3શિયાળામાં મૂળા બહુ જ સરસ આવે અને એના પાન પણ બહુ જ સરસ હોય તો એનો ઉપયોગ કરી અને મેં મૂળાના પરોઠા બનાવ્યા છે Sonal Karia -
લીલી ડુંગળી ચણા નાં લોટ બેસન નું શાક (Lili Dungri Chana Flour Besan Shak Recipe In Gujarati)
લીલી ડુંગળી ચણા નાં લોટ બેસન નું શાક#CWM1 #HathiMasala#CookWithMasala1 #ગ્રીન_મસાલા_રેસીપીસ#વીન્ટર_સ્પેશિયલ #લીલી_ભાજી#લીલીડુંગળી #બેસન #ચણાનોલોટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજી લીલીછમ ભાજી ની ઋતુ પણ કહેવાય છે. ફટાફટ બની જાય એવું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક છે. ગરમાગરમ રોટલી, પૂરી, જુવાર, બાજરા નાં રોટલા સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે. Manisha Sampat -
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મેથી ના અચારી થેપલા (Methi Achari Thepla Recipe In Gujarati)
અમારે અહિયાં મોમ્બાસા મા બારે માસ લીલી મેથી મળે. અમારા ઘરમાં ૧૫ દિવસે એકવાર મેથી ના થેપલા બને તો આજે મેં થોડું વેરિએશન કરી ને મેથી ના અચારી થેપલા બનાવ્યા.નાના મોટા બધા ને થેપલા તો ભાવતા જ હોય. ગુજરાતી ઓ ક્યાંય પણ Traveling મા જાય થેપલા અને છુંદો તો સાથે હોય જ . Sonal Modha -
મલ્ટીગ્રેન મેથી ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
આપણે જાણીયે છે મેથી ખુબ જ ગુણકારી છે.. પણ છતાં ઘણી વાર એવુ બનતું હોઈ છે કે એના કડવા સ્વાદ ને કારણે નથી ભાવતી તો મેથી ને શાક સિવાય ઉપયોગ માં લઇ ને વિવિધ વાનગી બનાવી ને મેથી ના ગુણ મેળવી શકીએ છે.#CB6#CF Ishita Rindani Mankad -
મલ્ટીગ્રેઈન મેથી થેપલા(Multigrain Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla #Post1 મેથી ,લસણ,ઘઉં નો લોટ, જુવારનો લોટ, બાજરી નો લોટ, ગોળ, દહીં વડે હેલ્ધી થેપલા જે ગુજરાતી લોકો ની પ્રચલિત વાનગી જે ગમે તે સીઝનમા ખાવા મા આવતા થેપલા Nidhi Desai -
-
ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલાગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
મેથી થેપલા
#cookpadturns3#OnerecipeOnetreeથેપલા અને ગુજરાતીઓ નો એક અતૂટ નાતો છે. થેપલા એ ગુજરાતીઓ ની ઓળખ છે. દેશ-વિદેશ માં પોતાની ચાહના ફેલાવનાર થેપલા ને Cook pad ના જન્મદિન માં સામેલ કરવા જ પડે ને? તો લો થેપલા માં પણ cook pad🙂. Happy Birthday Cook pad🎂 Deepa Rupani -
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
-
બાજરી મેથી નાં ઢેબરાં(Methi Na Dhebra Recipe In Gujarati)
ગુજરાત નાં ગામડાઓ માં આજે પણ વાળુ માં ખવાતા બાજરી નાં રોટલા માં મેથી અને મસાલો ઉમેરી જે ઢેબરા બને છે આહ્ હા ઘી લગાવેલો,લસણ ની ચટણી, દહીં, ગોળ અને ડુંગળી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે. Bansi Thaker -
મેથી થેપલા
#ઇબુક૧#પોસ્ટ 24શિયાળાની સીઝન માં મેથી સરસ મળે છે,અહીંયા મેં મિક્સ લોટ અને મેથી ના થેપલા બનાવ્યા છે જે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1 #કુંભણીયા_ભજીયા #વીન્ટર_સ્પેશિયલ #લીલુંલસણ #મેથી #કોથમીર #લીલીડુંગળી #બેસન#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeલીલું લસણ અને લીલી ડુંગળી મળતી હોય ત્યારે ખાસ કુંભણીયા ભજીયા બનતા હોય છે. ગરમાગરમ ભજીયા સાથે ચા , તળેલાં મરચા, લસણ ની લાલ ચટણી, કોથમીર ની લીલી ચટણી હોય તો , તો જલસો જ હો .... Manisha Sampat -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરાચેલેન્જમેથી મસાલા ખાખરા#Cookpad#Cookpadindia#Cookpadgujaratirecipes#Cooksnapchallengeમેથી મસાલા ખાખરાસ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ખાખરા ચા, ચટણી, અથાણાં સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . ઘઉં નો લોટ, બેસન, રવો નાખી, તેમાં થી ખાખરા બનાવીયે તો ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે . Manisha Sampat -
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (3)