કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

#LCM2

#LCM2

વધુ વાંચો

સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

#LCM2

#LCM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧/૨લીટર દૂધ
  2. ૫૦ ગ્રામ શિંગોડા નો લોટ
  3. ૨૦૦ ગ્રામ ઘી
  4. ૨૫ ગ્રામ અંજીર
  5. ૨૫ ગ્રામ ખજૂર
  6. ૫૦ ગ્રામ મિક્સ ડ્રાયફ્રુટ (કાજુ બદામ પિસ્તા)
  7. ૫૦ ગ્રામ મગજતરીના બી
  8. ૫૦ ગ્રામ ખાંડ
  9. ૫૦ ગ્રામ મિલ્ક પાઉડર
  10. ૧ ચમચીસૂંઠ પાઉડર
  11. ૧ ચમચીમરી પાઉડર
  12. ૩ ચમચીબત્રીસુ પાઉડર (આ રેસિપીમાં 32 જાતના વસાણા નો ઉપયોગ કરવામાં આવે છે અને તે રેડીમેટ બત્રીસુ પાઉડર લીધો છે)
  13. ૧ ચમચીઇલાયચી અને જાયફળ પાઉડર
  14. ૧ ચમચીખસખસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિલ્ક પાઉડર દૂધ ઘી મિક્સ કરે એને એક પેનમાં જ્યાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી સતત હલાવે રાખો તેનો માવો બને ત્યાં સુધી હલાવી રાખો મેં મિલ્ક પાઉડર માંથી ઘરે માવો બનાવ્યો છે

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં દૂધ ગરમ કરી તેમાં ઘી અને ખાંડ નાખે સતત હલાવતા રહો

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સૂંઠ મરી પાઉડર બત્રીસુ પાઉડર બધા ડ્રાયફ્રુટ ખજૂર અંજીર બધું તૈયાર કરી લો કાજુ બદામ પિસ્તાને અધકચરા પીસી લ્યો. ત્યારબાદ ખજૂર અને અંજીર ને પણ મિક્સરમાં ક્રશ કરી લો

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેનમાં દૂધ ગરમ કરી લો ત્યારબાદ તેમાં ઘી ખાંડ નાખી સતત હલાવતા રહો

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દૂધ ગરમ થાય એટલે તેમાં ખજૂર અંજીર ની પેસ્ટ નાખી સતત હલાવતા રહો થોડુંક દૂધ ઘટ થાય ત્યારબાદ તેમાં શીગાડો નો લોટ નાખી સતત હલાવતા રહો ત્યારબાદ તેમાં સૂંઠ પાઉડર મરી પાઉડર બત્રીસુ પાઉડર પાઉડર નાખી એકદમ લચકા પડતો થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લચકા પડતું થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી અને પાથરી લ્યો ઉપરથી કાજુ બદામ નાખી ઠંડુ થવા દો

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    4 થી 5 કલાક પછી ઠંડુ થાય એટલે તેના પીસ કરી લો

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે શિયાળાને અનુરૂપ સાલમપાક તમે બત્રીસુ પાઉડર ની બદલે 32 જાતના અલગ અલગ જે વસાણા આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો તમે સૂંઠ પાઉડર મરી પાઉડર તમારા સ્વાદ મુજબ ઓછો વાતો કરી શકો છો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meera Dave
Meera Dave @Meera259
પર January 02, 2023 09:58

ટિપ્પણીઓ

sneha desai
sneha desai @cook_040971
January 02, 2023 15:41
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
  2. બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
  3. વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
  4. સેઝવાન સ્પ્રિંગ રોલ (Schezwan Spring Roll Recipe In Gujarati)
  5. ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
  1. સેઝવાન સ્પ્રિંગ રોલ (Schezwan Spring Roll Recipe In Gujarati)
  2. આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)
  3. રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
  4. સ્ટ્રોબેરી પુડીંગ (Strawberry Pudding Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16722504
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close