રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિલ્ક પાઉડર દૂધ ઘી મિક્સ કરે એને એક પેનમાં જ્યાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી સતત હલાવે રાખો તેનો માવો બને ત્યાં સુધી હલાવી રાખો મેં મિલ્ક પાઉડર માંથી ઘરે માવો બનાવ્યો છે
- 2
હવે એક પેનમાં દૂધ ગરમ કરી તેમાં ઘી અને ખાંડ નાખે સતત હલાવતા રહો
- 3
હવે સૂંઠ મરી પાઉડર બત્રીસુ પાઉડર બધા ડ્રાયફ્રુટ ખજૂર અંજીર બધું તૈયાર કરી લો કાજુ બદામ પિસ્તાને અધકચરા પીસી લ્યો. ત્યારબાદ ખજૂર અને અંજીર ને પણ મિક્સરમાં ક્રશ કરી લો
- 4
હવે એક પેનમાં દૂધ ગરમ કરી લો ત્યારબાદ તેમાં ઘી ખાંડ નાખી સતત હલાવતા રહો
- 5
દૂધ ગરમ થાય એટલે તેમાં ખજૂર અંજીર ની પેસ્ટ નાખી સતત હલાવતા રહો થોડુંક દૂધ ઘટ થાય ત્યારબાદ તેમાં શીગાડો નો લોટ નાખી સતત હલાવતા રહો ત્યારબાદ તેમાં સૂંઠ પાઉડર મરી પાઉડર બત્રીસુ પાઉડર પાઉડર નાખી એકદમ લચકા પડતો થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો
- 6
લચકા પડતું થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી અને પાથરી લ્યો ઉપરથી કાજુ બદામ નાખી ઠંડુ થવા દો
- 7
4 થી 5 કલાક પછી ઠંડુ થાય એટલે તેના પીસ કરી લો
- 8
તો તૈયાર છે શિયાળાને અનુરૂપ સાલમપાક તમે બત્રીસુ પાઉડર ની બદલે 32 જાતના અલગ અલગ જે વસાણા આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો તમે સૂંઠ પાઉડર મરી પાઉડર તમારા સ્વાદ મુજબ ઓછો વાતો કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2 પરફેક્ટ માપ સાથે સુરતનો ફેમસ સાલમ પાક વસાણા થી ભરપુર પહેલી વાર બનાવી યો છે પણ ફુલ કોન્ફીડન્સ છે સરસ બન્યો છે Jigna Patel -
-
-
-
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
ઠંડી ની ઋતું માં વસાણાં ખાવા ના ઘણા ફાયદા થાય છે. આખું વર્ષ શરીર ને તાકત મળે એ માટે શિયાળા મા વાસના દરેક ઘર માં બનતા જ હોય છે. આ એવુજ એક સ્વાદિષ્ટ વસાણું છે. Kinjal Shah -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2શિયાળા ની ઋતુ એટલે આખા વર્ષ ની એનર્જી આરોગ્ય ને સમેટી લેવા ના દિવસો લીલા શાક ભાજી ફળ અને આરોગ્યપ્રદ વસાણા નું સેવન કરવાથી આખા વર્ષ દરમિયાન સારી તંદુરસ્તી જળવાઈ રહે છે સાલમ પાક એટલે બળ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે Dipal Parmar -
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
-
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ# કાટલુ પાક Krishna Dholakia -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#week9#cooksnap#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
-
-
-
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2#Coopad Gujarati#CookpadIndia (Rajkot) Shah Prity Shah Prity -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
Trending Recipeટ્રેન્ડિંગ વાનગીપોસ્ટ- 1 હજી શિયાળા નો ઠંડો પવન ફૂંકાય છે ત્યારે શરીરમાં ગરમી અને ઉર્જા આપનાર આ અડદિયા પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...જાન્યુઆરી ના એન્ડ સુધી આવા વસાણાં લેવા જરૂરી છે. Sudha Banjara Vasani -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
મને મસાલા વગર ની ચા ભાવે જ નહીં. અને મસાલો પણ ઘરનો બનાવેલો જ ગમે.તો આજે મેં ઘરે ચા નો મસાલો બનાવ્યો છે. Sonal Modha -
-
More Recipes
ટિપ્પણીઓ